હૈદરાબાદી ભીંડો (Hyderabadi Biriyani Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner

હૈદરાબાદી ભીંડો (Hyderabadi Biriyani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ ભીંડા
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગટામેટા
  4. 10લસણની કળી
  5. 3મરચા
  6. 1 ચમચી ધાણાજીરું
  7. 1/2 ચમચી મરચું પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. સ્વાદાનુસાર મીઠું
  10. જરૂર મુજબ દહીં
  11. 1 ચમચી તેલ
  12. 1/2 ચમચી જીરુ
  13. 1/2 કપ સીંગદાણાનો ભૂકો
  14. 1 કપ ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ને ધોઈને કટ કરવા ચમચી મરચું પાઉડર ચણાનો લોટ નાંખી તેમાં રગદોળવા.

  2. 2

    તેલમાં સાતળવા આદુ મરચા લસણ ડુંગળી ચપટી હળદર મીઠું ટામેટાં બાફવા.

  3. 3

    આદુ મરચા લસણ ડુંગળી ની ગ્રેવી કરવી બાફેલા ટામેટાંને ક્રશ કરવા.

  4. 4

    તેલ ગરમ કરી ગ્રેવી ઉમેરો ચણાના લોટમાં સાથેનો ભીંડો દહીં ઉમેરો સબ્જી તૈયાર થઈ જાય કે ચમચી સીંગદાણાનો ભૂકો ઉમેરો.

  5. 5

    તૈયાર છે હૈદરાબાદી ભીંડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

ટિપ્પણીઓ

Similar Recipes