વેજ હૈદરાબાદી(Veg Hyderabadi recipe in Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

વેજ હૈદરાબાદી(Veg Hyderabadi recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧ વાટકીવટાણા
  2. ૧ વાટકીગાજર
  3. ૧ વાટકીફલાવર
  4. ૧/૨ વાટકીકોબીજ
  5. ૧/૨ વાટકીશિમલા મરચું
  6. ૨ ચમચીમલાઈ
  7. ૧ ચમચીદહીં
  8. તેલ જરૂર મુજબ
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧ ચમચીધાણા જીરુ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. પનીર જરૂર મુજબ
  14. ૧ ચમચીબટર
  15. ગે્વી બનાવવા માટે
  16. ટામેટાં
  17. ડુંગળી
  18. કળી લસણ
  19. ૧ ટુકડોઆદુ
  20. તજ
  21. લવીંગ
  22. બાદીયા
  23. કાજુ
  24. ૧ વાટકીપાલક
  25. ૧ વાટકીધાણા ભાજી
  26. લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ગે્વી બનાવવા માંટે એક પેન મા તેલ મુકી ગે્વી માટે ની બધી વસ્તુઓ સાતળી લો. ઠડું થઈ જાય એટલે પેસ્ટ બનાવી લો.

  2. 2

    પછી એક બીજી પેન મા તેલ અને બટર મુકો પછી તેમા પેસ્ટ ઉમેરી લો. પછી તેણે સાતળી લો પછી તેમા મસાલા નાંખી દેવા

  3. 3

    પછી તેમા શિમલા મરચું નાખી ને સાતળો પછી તેમા કોબીજ નાખી ને સાતળી લો

  4. 4

    પછી તેમા બધા શાકભાજી નાખી દો ને પનીર છીણી ને નાખી દો.

  5. 5

    પછી તેમા મલાઈ ને દહીં નાખી દો અને કોથમીર નાખી ગાનિસ કરવુ

  6. 6

    તૈયાર છે વેજ હૈદરાબાદી પરોઠા સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

Similar Recipes