મૂળા ભાજી (Mula bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂળ તથા તેના પાંદડા ને કાપી અને તૈયાર કરો ત્યારબાદ તેલ ગરમ કરી અને તેમાં રાઈ મેથી તથા હીંગ તથા હળદર નાખો નવા અને મૂળ તથા તેના પાંદડા નાખો અને થોડીવાર તેને હલાવી અને ચડવા દો અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો
- 2
ત્યારબાદ તેમાં થોડુ પાણી નાખવાનું અને પછી તેમાં ચણાનો લોટ નાખો અને હલાવો અને તૈયાર છે આપણી મૂળાની ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
#MW4#17th20thDecember2020#મૂળાનીભાજી#WintersRecipes#PAYALCOOKPADWORLD#cookpadindia#MyRecipe1️⃣5️⃣#porbandar#cookpadgujratiમૂળો એ આપણાં સ્વાસ્થય માટે ખુબ ફાયદા કારક છે, મૂળો એ કિડની ને સાફ કરવા માં ઘણું મદદરૂપ થાય છે. મૂળો એ લોહીનાં શુદ્ધિકરણ માટે પણ મદદરૂપ છે. 🥬🥗 Payal Bhaliya -
-
મૂળા ભાજી (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4#મૂળાનીભાજીનુંશાકઅનોખી સ્ટાઇલ માં બનાવેલું આ શાક રેસીપી જરૂર થી જોઈ બનાવજો... 👇 Ankita Mehta -
-
મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)
#MW4આજે મેં મૂળાનો લોટવાળું શાક બનાવ્યું છે. મૂળા પાન સહિત હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મૂળાનું શાક મેં મારા નાની મા પાસેથી શીખ્યું છે. Kiran Solanki -
મૂળા ભાજી નું શાક(Mula Bhaji Recipe in Gujarati)
#MW4મૂળાની ભાજી ના શાક ને બેસન વાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. Dhara Jani -
-
-
મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
#MW4 અત્યારે શિયાળામાં ખુબ જ સરસ અને સારા પ્રમાણમાં શાકભાજી મળે છે. જેનાથી આપણે આપણા શરીરનો ઇમ્યુનિટી સિસ્ટમને સારી કરી શકીએ છીએ. તો આજે મેં એક મૂળાનું અલગ જ શાક લઈને આવી છું.... તો ચાલો જાણીએ તેની રેસિપી.. જે ખુબ જ સરસ બને છે અને તમે પણ ટ્રાય કરજો. અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો.... Khyati Joshi Trivedi -
-
-
મૂળા ની ભાજી નુ શાક (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4# મૂળાની ભાજીશિયાળામાં આમ અનેક પ્રકારની ભાજીઓ મળતી હોય છે અને ભાજી ખાવાની પણ મજા કંઈક અલગ જ હોય છે ભાજીમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં લોહતત્વ અને ફાઇબર મળતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા મૂળાની ભાજીનો ઉપયોગ કર્યો છે તેનું બેસન વાળું શાક બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
-
-
-
મૂળા ભાજી નું શાક(mula bhaji nu shak recipe in Gujarati)
#MW4 આપણે બધાં મૂળા નાં પાન નું સેવન કરતા હોય છે. તેમાં ખુબ જ ગુણો નો ભંડાર છે. તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. અહીં મૂળા નાં પાન નું શાક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરશો. Bina Mithani -
ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)
#MW4#challenge17th20thDecember2020#seetalmumbai#cookpadindia#cookpadgujarati#મૂળાનીભાજીનુંશાક Sheetal Nandha -
-
-
-
-
-
-
-
મૂળા ની ભાજી નું લોટયુ શાક(mula Bhaji Shak Recipe in Gujarati)
#MW4આ શાક મે મૂળા ના પાન માંથી બનાવ્યુ છે.જેમા મે તેની કૂણીકૂણી ડાંડલી પણ ઝીણી સમારી ને વાપરી જે ખૂબજ ટેસ્ટી લાગે. ઠંડી ની ૠતુ મા મૂળા ના પાન સારા આવે છે. જેથી તેનુ આવુ ટેસ્ટી શાક બનાવી શકાય આ શાક મે ખટુ, મીઠુઅને તીખી બનાવ્યુ છે. parita ganatra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14263774
ટિપ્પણીઓ