મૂળા ની ભાજી શાક(Mula bhAji shak Recipe in Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

મૂળા ની ભાજી શાક(Mula bhAji shak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મૂળા 2 નંગ પાન સહીત
  2. લીલું લસણ 4 થી 5 જીણું સમારેલું
  3. ટામેટું 1 જીણું સમારેલું
  4. 3 ચમચીચણા નો લોટ
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીહિંગ
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2લીંબુ
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા મૂળા ને પાન અને મૂળો એમ અલગ અલગ સમારી લો. લસણ સમારી લો. ટામેટું પણ સમારી લો. હવે કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખો

  2. 2

    પછી લીલું લસણ નાખો પછી ટામેટા નાખી 2 મિનિટ ચડવા દો

  3. 3

    હવે તેમાં મૂળા ની સફેદ ભાગ નાખી હલાવો પછી મૂળા ના પાન નાખો પછી હળદર ને મીઠું નાખો

  4. 4

    બરાબર હલાવો હવે ચણા નો લોટ નાખો ધાણાજીરું ને ચટણી નાખો પછી હલાવી લીંબુ નાખો

  5. 5

    તેને રોટલા રોટલી કા તો સાઈડ મા પણ લઇ શકાય તો તૈયાર છે મૂળા નું લોટ વાળું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

Similar Recipes