મેથીની ભાજી નુ શાક (methi ni bhaji nu shak recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

20 મિનિટ
5લોકો માટે
  1. 1બાઉલ મેથી ની ભાજી
  2. 2 નંગટામેટાં
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. વઘાર માટે
  5. 3 ચમચીતેલ
  6. 1 નાની ચમચીરાઈ
  7. 1 નાની ચમચીજીરું
  8. ચપટીહિંગ
  9. 3 નાની ચમચીમરચા પાઉડર
  10. 1 નાની ચમચીહળદર
  11. 3 નાની ચમચીધાણાજીરું
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 3 ચમચીખાંડ
  14. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મેથી વીણી ને સમારી લઈએ. પછી ટામેટાં અને લસણ પેસ્ટ રેડી કરીએ. હવે તેને તેલ મૂકી રાઈ, જીરું અને હિંગ મૂકી ટામેટાં થી વઘાર કરીએ.

  2. 2

    હવે ઉપર મુજબ ની મરચા પાઉડર, હળદર ધાણાજીરું, ખાંડ બધી જ સામગ્રી ઉમેરીએ.મેથી પણ ઉમેરીએ.

  3. 3

    હવે 15 મિનિટ ધીમી આંચ પર ચડવા દઈએ.તો રેડી છે મેથી ની ભાજી નુ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes