મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળીને લઈ લો.પછી તેમાં બધા મસાલા કરી લો. લાલ મરચું પાઉડર, હળદર પાઉડર,ધાણાજીરું પાઉડર, હિંગ, મીઠું, મેથી અને તેલનું મોણ નાખીને લોટ ને બરાબર હલાવી લો.
- 2
પછી તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જાવ લોટ બાંધતા જાવ.લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો બાંધો. લોટ બંધાઈ જાય પછી તેલ ઉમેરીને લોટ ને વટોળી લો.જેથી લોટ એકદમ નરમ થઈ જાય અને થેપલું સરસ વણી શકાય.
- 3
લોટ બંધાઈ ગયા પછી તમારે જેવડું થેપલું કરવું હોય તે માપના લુઆ પાડી લો. પછી તેને વણી લો અને તેને લોટીમાં શેકવા. પહેલો વળ જેવો તેઓ શેકવા.
- 4
પછી તેને ફેરવી નાખો. તેના ઉપર તેલ લગાડો ત્યાં સુધીમાં નીચેનો ભાગ શેકાઈ ગયો હશે.પછી પાછું તેને ફેરવી નાખો. પછી પાછું બીજા ભાગ ઉપર તેલ લગાડો ને પાછું ફેરવી નાખો.
- 5
આ રીતે બંને બાજુ તેલ લગાડીને થેપલા ને સારી રીતે શેકીને પકાવી લેવું. તૈયાર છે આપણા મેથીના થેપલા. તેને મેં ગરમાગરમ ચા અને લાલ લીલા રાયતા વાળા મરચા સાથે સર્વ કર્યા છે.ચા સાથે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
-
-
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki
More Recipes
ટિપ્પણીઓ