ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાકા કડક લાલ ટામેટા લઈ ધોઈને સાફ કરી લો. પછી કુકરમાં બેથી ત્રણ સીટી વગાડી લો. ઠંડા થાય એટલે છાલ કાઢી લો.
- 2
ત્યારબાદ મિક્સીમાં ક્રશ કરી લો. હવે તેમાં એક વાટકી દેશી ગોળ એડ કરો. પછી મીઠું એડ કરો. હવે દસથી પંદર મિનિટ કાં તો સોસ જાડો ન થાય ત્યાં સુધી ઉકાળો.
- 3
Sos જેમ જેમ ઉકળતો જશે તેમ તેમ sos નો કલર બદલાતો જશે. અને એકદમ ડાર્ક રેડ કલર થઈ જશે. પછી તેમાં એક ચમચી વિનેગર અને કાળા મરીનો પાઉડર એડ કરી લો. અને પછી એક મિનિટ જેટલો ઉકળવા દો.
- 4
તૈયાર છે ટોમેટો સોસ.. આ સોસ ડીપ ફ્રીઝરમાં એર ટાઈટ ડબ્બામાં ભરી મુકી રાખો તો બે ત્રણ મહિના સુધી સરસ રહે છે. જ્યારે યુઝ કરવાનો હોય તેની એક કલાક પહેલા કાઢી લો અથવા થોડો ગરમ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14572486
ટિપ્પણીઓ