વરમીસ સેવ વીથ મેગી મસાલા (vermicelli sev with Maggi masala Recipe in Gujarati)

Apeksha Parmar @apekshaparmar
વરમીસ સેવ વીથ મેગી મસાલા (vermicelli sev with Maggi masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વરમીસલ સેવ ને પાણી માં મીઠું અને તેલ ઉમેરીને બરાબર ચણાવી લેવી. ડુંગળી, સીમલા મરચું, ગાજર સમારી લો. મકાઈ ના દાણા ને બોઈલ કરી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું નો વઘાર કરો પછી તે માં અડદની દાળ અને મીઠો લીમડા નો વઘાર કરવો. ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરીને બરાબર સેકી લો.ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું, હળદર અને મેગી મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં વરમીસલ સેવ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો પછી તેમાં લીલાં ધાણા ઉમેરો. ત્યાર છે તમારી વરમીસલ મેગી મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
મેગી સ્ટફ્ડ ઢોકળા(maggi Stuffed dhokla recipe in gujarati)
#maggimagicinminutes#collab Dharmista Anand -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
મેગી કુરકુરા ચેવડા (Maggi Kurkura Chevdo Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rasmita Finaviya -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
મેગી મસાલા ચટપટી ભેળ(Maggi Masala Chatpati Bhel Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Manisha Kanzariya -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
મેગી દાળ તડકા ખીચડી (Maggi Dal Tadka khichdi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sunita Ved -
-
-
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
-
-
-
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
જૈન મેગી ટોફૂ છોલે મસાલા (Maggi Tofu Chhole masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#CollabApeksha Shah(Jain Recipes)
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
મેગી મસાલા ના તીખા ગાંઠિયા (Maggi Masala Tikha Ganthiya Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Linima Chudgar -
-
વેજ મેગી ભાખરી પીઝા (Veg Maggi Bhakhri pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Bhavna C. Desai -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
મેગી મસાલા પોપકોન ચાટ (Maggi Masala Popcorn Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nikita Karia -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14670903
ટિપ્પણીઓ