મીઠી રોટલી(Sweet Rotli Recipe In Gujarati)

krupa sangani @cook_20296978
મીઠી રોટલી(Sweet Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમા થોડુ પાણી તેની નરમ લૌટ બાંઘી લેવો. ત્યાર બાદ તેમા તેલ નાખી તેને 5 મિનિટ કુણપ આવવા રાખી દેવું.
- 2
ત્યાર બાદ તેને ખોડી વળી અને તેમા એક ચમચી ખાંડ ને વચે મૂકી તેને ફરી થી વળી લેવું.
- 3
ત્યાર બાદ સાદી લોઢી માં તેને મીડીયમ ગેસ પર સેકી લેવી.
- 4
ત્યાર બાદ તેના પર વધારે ઘી લગાડી તેને ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
#NRC ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે Varsha Dave -
પડ વાળી જીરા રોટલી (Pad Vali Jira Rotli Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆ રોટલી ખાવામા પોચી લાગે છે.lina vasant
-
ડબલ પડ રોટલી (Double Pad Rotli Recipe In Gujarati)
#GA4#Week25આ રોટલી સાથે કેરી નો રસ ખાવા ની મજા જ કંઈક અલગ છે😋☺️ Janvi Thakkar -
-
-
-
-
-
રોટલી ના પોહા (Rotli Poha Recipe In Gujarati)
આ પોવ હેલ્થી અને પૌષ્ટિક છે. #GA4 #Week25krupa sangani
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
-
મસાલા વાળી રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#GA4 #Week25 ...આ રોટલી સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે'.સવારે નાસ્તા માટે સોસ ને રોટલી બનાવી દો.ખુબ જ સરસ લાગશે. SNeha Barot -
-
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
-
બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)
#AM4#cookoadindia#cookpadgujaratiરસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય. सोनल जयेश सुथार -
-
સ્વીટ રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાનપણમાં સ્કૂલથી ઘરે આવતા ત્યારે આ રોટલી ખાતા હતા સવારની રોટલી હોય તો પણ આ રેસીપી બનાવી શકાય#cookpadindia#cookpadgujrati#ઇન્સ્ટન્ટ રેસીપી Amita Soni -
-
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આજ ની જે રેસિપી મુકું છું એ બહુજ અલગ છે અને કદાચ જ લોકો ઘરે બનાવી ને જમતા હશે ફક્ત 10 મિનિટ માં આ બની જાય છે.આ રેસિપી મારા માટે તો બહુજ અગત્ય ની છે. કારણ કે મારા દાદી માં બનાવતા આ વાનગી અને એમને પણ મારી જેમ ગળ્યું ખાવા નો બહુ શોખ હતો. અત્યારે એ અમારી સાથે તો નથી પણ એમની યાદ અને એમની રસોઈ ની કળા એ મને આપી ને ગયા છે.આ રેસીપી મારી બાળપણ ની યાદ અપાવે છે. mitesh panchal -
-
સાત્વિક રોટલી (Satvik Rotli Recipe In Gujarati)
#GA4#Week25#rotli#satvikrotliસાત્વિક રોટલી (beet,kakadi and green haldar,palak rotli Shivani Bhatt -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
-
-
-
પડ વાડી રોટલી (Pad Vadi Rotli Recipe In Gujarati)
લેચી (પડ વાડી રોટલી )#AM4આ એક પડ વાડી રોટલી છે જે ફૂલકા થી પાતળા હોય છે. રોટલી ના પડ ખુલી જાય છે. રસ જોડે બઉ સરસ લાગે છે. Deepa Patel -
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698194
ટિપ્પણીઓ