નોલેન ગુરેર સોંદેશ (Nolen Gurer Sondesh Recipe In Gujarati)

Deepa Patel @cook_25234990
#KS5
નોલેન ગૂરેર સોનદેશ
એટલે ખજૂર ગોળ સોન્દેશ
આ વેસ્ટ બેંગાલ ની પ્રખ્યાત મીઠાઈ છે
ચાલો હવે બનાવીએ સોંદેસ
નોલેન ગુરેર સોંદેશ (Nolen Gurer Sondesh Recipe In Gujarati)
#KS5
નોલેન ગૂરેર સોનદેશ
એટલે ખજૂર ગોળ સોન્દેશ
આ વેસ્ટ બેંગાલ ની પ્રખ્યાત મીઠાઈ છે
ચાલો હવે બનાવીએ સોંદેસ
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા પનીર અને ગોળ મસળી લો. મે ઘરે પનીર બનાવ્યું છે.મે એની રેસીપી અંગુર રબડી માં શેર કરી છે.
- 2
પછી એને મિક્સર માં થી કાઢી લો ત્યારબાદ એને કઢાઈમાં 5-7 મિનીટ માટે શિજાવા દો. એમાં ઈલાયચી પાઉડર નાખીને મિક્સ કરો. પનીર નો મિશ્રણ થીક થવા માડસે તો ગૅસ બંદ કરો.
- 3
ત્યારબાદ એ મિશ્રણ થોડૂ થંડુ થવા દો. પછી એના નાના ગુલા કરીને થાબડો અને વચ્ચે કિશમિશ અને કાજુ નો કતરન લગાડો. હવે સેટ થવા દો. આપણું સોનદેશ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નોલેન ગુરેર સોંદેશ (Nolen Gurer Sondesh Recipe In Gujarati)
નોલેન ગૂરેર સોનદેશએટલે ખજૂર ગોળ સોન્દેશઆ વેસ્ટ બેંગાલ ની પ્રખ્યાત મીઠાઈ છેચાલો હવે બનાવીએ Deepa Patel -
નોલેન ગૂરેર સોનદેશ (Nolen Gurer Sondesh Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો ઓઇલ રેસિપીનોલેન ગૂરેર સોનદેશએટલે ખજૂર ગોળ સોન્દેશઆ વેસ્ટ બેંગાલ ની પ્રખ્યાત મીઠાઈ છેચાલો હવે બનાવીએ સોંદેસ Deepa Patel -
ભાપા દોઈ
#goldenapron2#વીક૬#વેસ્ટ બેંગાલવેસ્ટ બેંગાલ ની ખૂબ જ પ્રખ્યાત સ્વીટ ડિશ. Radhika Nirav Trivedi -
-
-
નોલેન ગૂરેર રોસોગુલ્લા(Nolen gurer rosogulla Recipe in Gujarati)
#વિકમીલ૨ મીઠી વાનગીઓની સોગાત માં મેં બનાવ્યા છે રસગુલ્લા જે બંગાળ ની પ્રખ્યાત મીઠાઈ છે અને પૂર્ણ ભારતભરમાં પ્રખ્યાત છે. ગોળની ચાસણી માં આ રસગુલ્લા બનાવ્યા છે જે બંગાળની મીઠાઈ ની એક ખાસીયત છે. જે ખૂબ હેલથી પણ છે. બંગાળ માં પારંપરિક રીતે ખજૂર ના ગોળ થી આ વાનગી બને છે, જે મે સાદા ગોળ ના ઉપયોગ કરીને બનાવી છે. Bijal Thaker -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#KS5 આ એક બંગાળી મીઠાઈ છે તે તહેવાર અને દિવાળી માં બનાવાય છે Bina Talati -
કેસર રસગુલ્લા(kesar rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4રસગુલ્લા આ બધા ની ફેવરેટ મીઠાઈ છે. જે ઓરિજિનલ વેસ્ટ બંગાળ કે ઓડિસા ની છે. કોને ઇન્વેન્ટ કરી આ હજી સુધી ખબર નાઈ. 🤔🤔 પણ આપણે સુ. મને તો એક સ્વીટ ખાવા મળે એટલે બહુ 😂😂😀😀 તો ચાલો બનાવીએ કેસર રસગુલ્લા. નોર્મલ રસગુલ્લા થી થોડા જુદા પણ સ્વાદ માં ચકાચક. Vijyeta Gohil -
કેસરીયા પનીર રોલ્સ (Kesariya Paneer Rolls Recipe In Gujarati)
#DIWALI2021#kesariyapaneerrollesપનીર ની આ મીઠાઈ તમે પણ બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે,(એટલે કે 5 જ મિનિટ મા)ટેસ્ટ મા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Colours of Food by Heena Nayak -
-
બંગાળી સંદેશ બરફી (Sandesh Barfi Recipe In Gujarati)
#GA4#Week6 પનીરઆ બંગાળી પરંપરાગત મીઠાઈ છે. તહેવાર પર સંદેશ અવશ્ય બને જ. આ મીઠાઈ ઇન્સ્ટન્ટ, ઇઝી અને બહુ ઓછી સામગ્રીમાંથી બને છે. છતાં ખૂબ ડેલિસિયસ ! Neeru Thakkar -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9Week9 ખજૂર એક એવું ઘટક છે જે લાંબા સમય સુધી ભૂખ ને સંતોષી ને ઉર્જા પ્રદાન કરે છે...ખજૂર ની મીઠાઈ બનાવવામાં ખાંડ-ગોળ ઉમેરવાની જરૂર નથી પડતી કારણ તેમાં કુદરતી મીઠાશ-ગળપણ હોય છે તે કેલ્શિયમ અને મિનરલ્સ થી ભરપૂર એવું આ વસાણું ખૂબ સરળતાથી બની જાય છે. Sudha Banjara Vasani -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week 15શિયાળા મા ગોળ સારો. ગોળ ગરમ એટલે શિયાળા માં ખાવો જોઈએ. Richa Shahpatel -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS#POST1ઉતરાયણ પર બધાજ તલ ની ચીક્કી બનાવે છે. આ ચીક્કી ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. અમે ગોળ ની બનાવીએ છે. Richa Shahpatel -
લચ્છા રબડી (Lachha Rabdi Recipe In Gujarati)
#વેસ્ટરાજસ્થાન ની રોયલ મીઠાઈ જેને એકલી અથવા બીજી મીઠાઈ જેમકે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ, ઘેવર સાથે પણ સર્વ કરવા માં આવે છે. Tatvee Mendha -
ગ્લુટેન ફ્રી સુખડી (GlutenFree Sukhadi Recipe In Gujarati)
બાજરા અને જુવાર લોટ ની ગોળ વાડી સુખડી.હેલ્થી પણ, ટેસ્ટી પણ અને ગ્લુટેન ફ્રી પણ...ચાલો friends આ ખાવા Deepa Patel -
કિટા માંથી બનતી મીઠાઈ
#વેસ્ટ માંથી બેસ્ટ આપણે જે ઘરે ઘી બનાવીએ છીએ એમાં જે બગરું એટલે કે કીટું વધે છે એની મે મીઠાઈ બનાવી.ખુબ જ સ્વાદિષ્ટ બની. Nita Dave -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
અઈરસા (Arsa Recipe In Gujarati)
#CRC#cookpad#cookpadgujrati#cookpadindiaઅઈરસા છત્તીસગઢ ની પ્રખ્યાત વ્યંજન માથી એક છે. Bhavini Kotak -
ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર(ghevar recipe in gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#વેસ્ટ Nidhi Jay Vinda -
ગુંદર પાક (Gundar pak Recipe in Gujarati)
#MW1# mid Week challange#cookpadindia#cookpadgujrati શિયાળો આવ્યો એટલે અડદિયા,ગુંદર પાક,ગોળ પાપડી ઘણી જાતની વેરાઈટી બનાવીએ છે, આજે મેં ગોળપાપડી માં ખાન્ડેલા ગુંદર, મીક્ષ ડ્રાયફ્રુટ અને ગોળ નાખીને બનાવી છે, ખુબ જ સરસ થઈ છે તો તમારી સાથે રેસીપી શેર કરું છું😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
છત્તીસગઢી ખુરમી (Khurami Recipe In Gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujછત્તીસગઢના તહેવારો માં ખુરમી એ પ્રમુખ વાનગી છે. છત્તીસગઢ નો તહેવાર 'ખુરમી' મીઠાઈ વિના અધૂરો છે. તીજના તહેવાર પર ઘેર ઘેર આ ખુરમીની મીઠાઈ બને છે.ખુરમીનો સ્વાદ બહુ સુંદર છે. તેને મીઠી મુઠીયા પણ કહે છે. Neeru Thakkar -
તલ, શિંગ ની વડી (Til Shing Vadi Recipe In Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી તલ અને શીંગદાણા ની ચીક્કી કે વડી વગર શક્ય જ નથી..તલ, શીંગદાણા ગોળ ની વડી કેલ્શિયમ થી ભરપુર હોય છે.. ઉતરાયણ માં અગાશી પર રહેવા થી સુર્યપ્રકાશ મળે..એનાથી વિટામિન ડી મળે..અને આ વડી ખાવા થી કેલ્શિયમ અને હિમોગ્લોબીન વધારે છે.. એટલે આ વડી ભરપુર ખાવી... ખુબ જ પોચી બને છે.. એટલે બાળકો તથા વડીલો પણ ખાઈ શકે.. Sunita Vaghela -
બેસન ના લાડવા (Besan Ladoo Recipe in Gujarati)
દરેક ના ઘર માં વારે - તહેવારે મીઠાઈ માં બેસન ના લાડવા તો અચૂક બનેજ. બેસન ના લાડવા વગર તહેવાર ની મીઠાઈ અધૂરી લાગે. તો ચાલો બનાવીએ બેસન ના લાડવા, મારી રીતે.. 👇😊 Asha Galiyal -
પુરણ પોળી(.Puran poli Recipe in Gujarati)
#GA4#week4# gujaratiમોટા ભાગે બધા ખાંડની જ વેડમી બનાવતા હોય છે પણ હું ગોળ નીજ બનાવું છું. તો મેં ગોળ ની વેડમી બનાવી છે. ટેસ્ટ માં ગોળ ની વેડમી પણ સારીજ લાગે છે.. AnsuyaBa Chauhan -
મખાના બોલ (Makhana ball Recipe in Gujarati)
# મખાના બોલ્સ#GA4#Week13મખાના એટલે લોટસ સીડ્સ, એ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. સાથે ડ્રાય ફ્રુટ ઉમેરો એટલે હેલ્થ બેનેફિટ ડબલ થઈ જાય. શિયાળો શરૂ થઇ ગયો છે તો હવે નવું કંઇક બનાવીએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્થી પણ....આ એક ઈનોવેટીવ વા ન ગી છે... Kinjal Shah -
ઘઉં ના લોટ ના માલપૂઆ (Wheat Flour Malpuda Recipe In Gujarati)
આ માલપૂઆ શેલો ફ્રાય છે.અને ઘઉં અને ગોળ થી બનેલા છે. Krishna Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14794414
ટિપ્પણીઓ