ગુંદર પાક (Gundar pak Recipe in Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#MW1
# mid Week challange
#cookpadindia
#cookpadgujrati
શિયાળો આવ્યો એટલે અડદિયા,ગુંદર પાક,ગોળ પાપડી ઘણી જાતની વેરાઈટી બનાવીએ છે, આજે મેં ગોળપાપડી માં ખાન્ડેલા ગુંદર, મીક્ષ ડ્રાયફ્રુટ અને ગોળ નાખીને બનાવી છે, ખુબ જ સરસ થઈ છે તો તમારી સાથે રેસીપી શેર કરું છું😋

ગુંદર પાક (Gundar pak Recipe in Gujarati)

#MW1
# mid Week challange
#cookpadindia
#cookpadgujrati
શિયાળો આવ્યો એટલે અડદિયા,ગુંદર પાક,ગોળ પાપડી ઘણી જાતની વેરાઈટી બનાવીએ છે, આજે મેં ગોળપાપડી માં ખાન્ડેલા ગુંદર, મીક્ષ ડ્રાયફ્રુટ અને ગોળ નાખીને બનાવી છે, ખુબ જ સરસ થઈ છે તો તમારી સાથે રેસીપી શેર કરું છું😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ thi૫
  1. 1 કપઘઉં નો જાડો લોટ
  2. 1 કપઘી
  3. 1 કપગોળ
  4. 1/4 કપગુંદર
  5. 1/4 કપસૂકું નારિયળ નું ખમણ
  6. 1/2 કપસમારેલા ડ્રાયફ્રુટ
  7. 2 ચમચીકિસમિસ
  8. 1 ચમચીઈલાયચી પાઉડર
  9. 1 ચમચીજાયફર પાઉડર
  10. 1 ચમચીજાવિત્રી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા ઘઉંના જાડા લોટ ને ઘીમાં શેકી લો, તેમાં ખાંડેલો ગુંદર ઉમેરો. અને થોડીવાર શેકી લો,

  2. 2

    પછી ગેસ બંધ કરી ગોળ ઉમેરો, મીક્ષ સમારેલા ડ્રાય ફ્રુટ નાળિયેરનું ખમણ, કિસમિસ,ઇલાયચી,જાયફળ,જાવંત્રી નો પાઉડર મિક્સ કરો,

  3. 3

    બધું સરખું મિક્ષ કરી લો, અને એક થાળીમાં ઘી લગાવી તેમાં પાથરી દો,

  4. 4

    અને પીસીસ કરી લો, ખુબ જ સરસ લાગે છે,અને શિયાળામાં પણ બધાને ભાવે છે તો ગોળ પાપડી કેવી બની છે એ જરૂર કહેજો અને તમે પણ બનાવજો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes