લચ્છા રબડી (Lachha Rabdi Recipe In Gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha

#વેસ્ટ
રાજસ્થાન ની રોયલ મીઠાઈ જેને એકલી અથવા બીજી મીઠાઈ જેમકે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ, ઘેવર સાથે પણ સર્વ કરવા માં આવે છે.

લચ્છા રબડી (Lachha Rabdi Recipe In Gujarati)

#વેસ્ટ
રાજસ્થાન ની રોયલ મીઠાઈ જેને એકલી અથવા બીજી મીઠાઈ જેમકે જલેબી, ગુલાબ જાંબુ, માલપુઆ, ઘેવર સાથે પણ સર્વ કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટર દૂધ
  2. 5 ચમચી ખાંડ
  3. 100 ગ્રામમોળો માવો
  4. 1 ચમચી ઈલાયચી પાઉડર
  5. 1 ચમચી જાયફળ પાઉડર
  6. 2 ચમચી મિક્સ સુકામેવા
  7. 7 થી 8 તાંતણાકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટિક કડાઈમાં દૂધ લઈ અડધું થાય ત્યાં સુધી ઉકાળો સતત હલાવતા રહો.

  2. 2

    દૂધ અડધું થાય પછી તેમાં ખાંડ ઉમેરી થોડી વાર ઉકળવા દો. ખાંડ ઓગળી જાય પછી તેમાં માવો ઉમેરી તેને થોડી વાર ઉકળવા દો. ફરતી મલાઈ બને તેને તાવેતા થી ઉખડતા રહો.અને દૂધ ના અંદર ઉમેરતા રહો

  3. 3

    ત્યારબાદ તેમાં કેસર વાળુ દૂધ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને સુકામેવા ઉમેરી લો. તેને ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

Similar Recipes