લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)

KALPA @Kalpa2001
#CT
અમારા ગાંમ ના ભૂરા ના બટાકા બવ ફેમસ છે. લોકો બટાકા ખાવા માટે લાઇન માં ઉભા હોઈ છે..મેં પણ તેના જેવા બટાકા બનાવવા નો પ્રયત્ન કર્યો છે.
લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)
#CT
અમારા ગાંમ ના ભૂરા ના બટાકા બવ ફેમસ છે. લોકો બટાકા ખાવા માટે લાઇન માં ઉભા હોઈ છે..મેં પણ તેના જેવા બટાકા બનાવવા નો પ્રયત્ન કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ના કટકા કરી બાફી લેવા... પછી ઠંડા કરી કટકા કરી લો. એક મિક્સરમાં લાલ મરચાં, લીલા મરચા, લસણ, ટામેટું આદુ લઈ પીસી ને પેસ્ટ કરી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરો.. તેમાં પીસેલા મરચાં ની પેસ્ટ ઉમેરી થોડું મીઠું નાખી મિક્સ કરી લો.હવે તેમાં બટાકા ઉમેરી મિક્સ કરી લો.
- 3
સરસ હલાવી થોડી વાર મસાલો મિક્સ થવા દો. પાવ, ભૂંગળા કે શીંગ સાથે અથવા રોટલી ભાખરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામના લસણીયા બટાકા ખૂબ દૂર દૂર સુધી વખણાય છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે તે સ્પાઈસી અને ખુબ ટેસ્ટી લાગે છે.#CT Rajni Sanghavi -
લસણીયા બટેટા ભુંગળા (Lasaniya Bateta bhungala recipe in Gujarati
અમારે અહીં બાજુના ગ્રામ ધોરાજીમાં લસણીયા બટેટા બહુ જ વખણાય. અહીંથી ત્યાં લોકો ખાવા માટે જાય. અમે પણ એકવાર ગયા હતા. જે ફેમસ છે એના તો ન મળ્યા પણ બીજાના પણ બહુ સરસ હતા થોડા ગ્રેવી વાળા એટલે મેં આજે એ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે... બહુ મસ્ત બન્યા છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... #સાઇડ Sonal Karia -
ડુંગળી બટાકા નું શાક (Dungli bateta shak recipe in Gujarati)
#KS7કાઠિયાવાડ માં મોટા ભાગે દરેક ના ઘર માં બનતું શાક...ઘરમાં કઈ શાક ન હોય તો પણ બટાકા ને ડુંગળી તો હોઈ જ. ને ફટાફટ બનતું શાક.... KALPA -
લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)
# અમારા ઘર માં બધા નું બહુ જ પ્રિય છે. ફટાફટ પણ બની જાય છે. પરાઠા, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#CT નવસારી માં સ્ટ્રીટ ફૂડ,અને નાની રેસ્ટોરન્ટમાં માં પાવ બટાકા એ ફેમસ છે. મોર્નિંગ માં નાશતા માટે લોકો ખાવા જાય છે. એમ તો સિમ્પલ છે but નાના મોટા લોકો સૌ આ ખાઈ છે.. તો રેસીપી જરુર ટ્રાઇ કરજો. Krishna Kholiya -
લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે. Deepa Rupani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#WD#આ રેસિપી હું મારી બધી ફ્રેન્ડ ને સમર્પિત કરું છું કુક પેડ માં જોઇન થયા પછી મને ઘણી બધી ફ્રેન્ડ મળેલ છે અને એમની પાસેથી પણ મને ઘણું શીખવા મળ્યું છે આજે મારે એ બધી ફ્રેન્ડ ને આ રેસિપી સમર્પિત કરું છું અને હેપ્પી વુમન્સ ડે તું ઓલ માય ફ્રેન્ડ્સ Kalpana Mavani -
કાઠિયાવાડી લસણીયા કેળા બટેટા(kathiyawadi lasaniya kela bateta Recipe In Gujarati)
આ લસણિયા કેળા બટાકા માંગરોળ ના ફેમસ છે, આપણે લસણીયા બટેટા તો ખાધેલા જ છે, પણ આ કેળા બટાકા એક કંઈક અલગ જ ટેસ્ટ માં લાગે છે, માંગરોળ નું એક સ્ટ્રીટ ફૂડ છે જે લોકો ખુબ જ એન્જોય કરી ને ખાય છે, આમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરવાનો રહેશે. jigna mer -
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
લસણીયા બટાકા (lasaniya bataka recipe in gujarati)
#બટાકા નુ શાક બધા નુ મનપસંદ હોયછે.ગુજરાતી રીતે બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દાળ પૂરી (Dal Poori Recipe In Gujarati)
#SFઅમારા નડીયાદ નુ ફેમસ સ્ટ્રીટ ફુડ એટલે જયોતી ની વર્ષો જુની દાળ પૂરી, સવાર થી લોકો તીખી, ચટાકેદાર દાળ પૂરી ખાવા લાઈન મા ઉભા રહેછે, મેં અહીં યા દાળ પૂરી બનાવવા નો પ્રયત્ન કર્યો છે જરુર થી બનાવજો Pinal Patel -
લસણીયા બટાકા
#૨૦૧૯શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે Kalpana Parmar -
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠિયાવાડી શાક નું નામ આવે એટલે રીંગણ નો ઓળો સેવ ટામેટાં લસણીયા બટાકા નું નામ પહેલા આવે આજે મેં લસણીયા બટાકા ની recipe શેર કરી છે.. Daxita Shah -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#CT#મારું ભરૂચમારું ભરૂચ એ ખુબ જૂનો ઇતિહાસ ધરાવતું સીટી છે.. સમયાંતરે ઘણી બધી અલગ અલગ પ્રજા એ અહીં આગમન કર્યું છે. અને એ હિસાબે ખોરાક માં પણ અલગ અલગ વિવિધતા જોવા મળે છે.. ભૂંગળા બટાકા એ સ્ટ્રીટ છે. ભરૂચ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ભૂંગળા બટાકા પણ ખુબ ફેમસ છે Daxita Shah -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠીયાવાડ ના ફેમસ લસણિયા બટાકા Mitali Chavda (Mitali Darshan Vala) -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયા બટાકા સેન્ડવિચ
ચોમાસા માં કૈક ચટપટું ખાવાનું મન થતું હોઈ છે. અહિંયા એક રોટલી સાથે સેન્ડવિચ બનાવીયે છીએ. આમ તો લસણીયા બટાકા એકલા ખવાય છે પણ અહિંયા આપણે રોટલી સાથે સેન્ડવિચ બનાવી ન એક નવી વાનગી બનાવીયે.Falguni Thakker
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5મૂળ સૌરાષ્ટ્ર ની વાનગી..ત્યાં લોકો લસણ અને spicy ખાવા ટેવાયેલા હોય છે.અને એ ટેસ્ટી પણ હોય છે . Sangita Vyas -
લસનીયા સ્ટફ મસાલા બટાકા (Lasaniya Stuffed Masala Bataka Recipe In Gujarati)
#RC3 આ શાક માટે બધા હોટલ માં જાય છે તો આજ ઘેર બનાવીએ. શાક નો રાજા જેના વગર ન ચાલે તેવા બટાકા. HEMA OZA -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5લસણીયા બટાકા માં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેમજ નાની નાની બટાકી નો ઉપયોગ કરવામાં આવે છે લસણીયા બટાકા , રોટલા ,રોટલી સાથે તેમજ ભુંગળા બટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. Ankita Tank Parmar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
લસણીયા બટેટા(lasaniya batata recipe in gujarati)
ટ્રેન્ડિંગ(પોસ્ટઃ 38)આ બટેટા ધોરાજીની સ્પેશિયલ વાનગી છે.જે આખા ગુજરાતમાં ફેમસ છે. Isha panera
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14794638
ટિપ્પણીઓ (4)