સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)

#Immunity
# cookpad
# cookpadindia
આજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો.
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity
# cookpad
# cookpadindia
આજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવો ની શિંગ ને ધોઈને સમારી લો. દૂધી તેમ જ આદુ ને પણ ધોઈને સમારી લો. તેને કૂકર માં લઇ ચપટી હળદર અને તમાલપત્ર તેમ જ મીઠું નાખી ને ૩ વ્હિસ્લ કરી બાફી લો.
- 2
મિશ્રણ ઠંડુ પડે એટલે તેને ચમચાની મદદ થી મસળી ને ગાળી લો.
- 3
- 4
હવે આ ગાળેલા મિશ્રણ ને એક તપેલીમાં લઇ ગરમ કરો. તેમાં સંચળ પાઉડર, શેકેલ જીરૂ પાઉડર અને મરી પાઉડર ઉમેરીને બરાબર ૫-૭ મીનીટ માટે ઉકળવા દો.
- 5
તો તૈયાર છે Immunity boosting soup જે પીવા થી તમને સ્ફૂર્તિ અને તાજગી નો અનુભવ થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
સરગવા દૂધી ટામેટા નો સૂપ (Saragva Dudhi Tomato Soup Recipe In Gujarati)
#Immunityસરગવો એકદમ પોષકતત્વો થી ભરપૂર છે... એ તો આપણે સૌ જાણીએ જ છીએ. દૂધી મા પાણી નું પ્રમાણ વધુ હોવાથી કોરોના દર્દી hydrate રહેવું ખૂબ જ જરૂરી છે. ટામેટા મા વિટામિન c રહેલું હોવાથી આ ત્રણેય માંથી બનાવેલો સૂપ તમને સૌ ને ઉપયોગી થશે. Stay Safe .. Stay healthy 👍🌷 Noopur Alok Vaishnav -
દૂધી - સરગવા નો સૂપ (Dudhi & Saragva Soup Recipe In Gujarati)
આ સૂપ ખૂબ જ હેલ્ધી છે. હાડકાના દુખાવા માટે સરગવો ખૂબ જ ગુણકારી છે. આ મહામારી ના સમય ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
દૂધી- સૂપ(Dudhi Soup Recipe in Gujarati)
દૂધી-સરગવાનો સૂપ ખૂબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. ડાયેટિંગ કરવા વાળા વ્યક્તિઓ તથા હ્ર્દયની તકલીફ વાળી વ્યક્તિઓ માટે આ સૂપ ખૂબ જ ગુણકારી તથા લાભદાયી છે.#GA4#Week10 Vibha Mahendra Champaneri -
સરગવા નો સૂપ
સરગવો ખૂબ હેલ્ધી છે, તે આપ સૌ જાણો જ છો. તો આ સિઝનમાં આપ સર્વે આ સૂપ ખાસ બનાવીને પી જો. Sonal Karia -
સરગવા નું સૂપ (Sargva Soup Recipe in Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી immunity સ્ટ્રોંગ થાય છે Jayshree Doshi -
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો હેલ્થ માટે ખૂબ લાભદાયી છે. તેમાં થી ઘણાં બધાં પોષક તત્વો મળી રહે છે. તો ચાલો આજે તેનો ઉપયોગ કરી ને એક સરસ રેસિપી બનાવીએ. મેં આજે સૂપ બનાવ્યો છે. Urvee Sodha -
સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)
સ્વાસ્થ નો ખજાનો... સરગવો... (ટામેટાં બીટ અને સરગવાનુ સૂપ Amita Patel -
સરગવાનો સૂપ (Drumstick Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.આ ઉપરાંત બીજા ઘણા ઘણી બીમારીઓમાં સરગવો ફાયદા કારક છે.સુખ લગભગ બધાં જ ભાવતું હોય છે તો અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે તે ટેસ્ટી અને હેલ્ધી પણ છે . Manisha Parmar -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે કે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે#GA4#Week25#સરગવા Devi Amlani -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilreceip દૂધી હેલ્થી સબ્જી છે, સમર માં ગરમી માં ઠંડક આપે છે. દૂધી નો સૂપ ડાયેટ માટે સારો ઓપ્શન છે, એનર્જી પણ રહે છે. Bhavnaben Adhiya -
સરગવા દૂધી સુપ 🍵 (Drumstick Bottle Gourd Soup Recipe in Gujarati)
સરગવો અને દૂધી બંન્ને પૌષ્ટિક અને ખુબ હેલ્ધી છે. શિયાળા માં સાંધા નાં દુખાવા માટે આ સુપ બહુ જ ગુણકારી નીવડે છે. Bansi Thaker -
સરગવા ની શીંગ નો સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#GA4 #Week25#સરગવો આરોગ્ય માટે ગુણકારી છે તે ગુણો નો ભંડાર છે માટે રોજના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવો આવશ્યક છે સરગવામાં કેલ્શિયમ વિટામિન મેગ્નેશિયમ , પ્રોટીન હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સરગવા દુધીનો સૂપ (Drumstick & Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week20શિયાળો હોય કે કોઈ પણ સીઝન હોય સરગવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ સૂપ કાયમ તમે પી શકો છો આ શરીર માટે ખૂબ જ ગુણકારી છે હાડકા માટે , માનસિક તણાવ માટે, હેર ગ્રોથ માટે ,પાચન ક્રિયા માટે , વેઈટ લોશ , ખાંડ લેવલ, લોહી શુદ્ધ કરવા ઘણા બધા માં સૂપ ફાયદાકારક નીવડે છે અને સૂપ પીવાની મજા શિયાળામાં પણ ઘણી સારી આવે છે તમારી ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે#cookpadindia#cookpadgujarati Khushboo Vora -
પાલકનો સૂપ(spinach soup Recipe in Gujarati)
#GA4#Week16#Post 1#spinach soupપાલકનો સૂપ વેઇટલૉસ માટે ખુબજ બેસ્ટ છે શિયાળામાં આ સુપ પીવો હેલ્થ માટે બહુ ફાયદાકારક છે,, Payal Desai -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવો ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સરગવામાંથી અવનવી વાનગી બને છે. જેમકે શાક, પરાઠા, સંભાર માં પણ આનો ઉપયોગ થાય છે. સરગવો કેન્સર ને પણ મ્હાત આપી શકે છે. અનેક રોગોને મટાડવા ની તાકાત છે. આજે આપણે તેને વિસરી રહ્યા છીએ. આજની પેઢી તેનાથી અજાણ છે. સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા રોગોને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ, બી, સી, ઘણી મોટી માત્રામાં છે. કોલેસ્ટ્રોલ પણ ડાઉન કરે છે. સરગવો આપણી ઇમ્યુનિટી વધારે છે. સરગવો એક સંજીવની છે. Nita Prajesh Suthar -
સરગવાની શિંગ નું શૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#30mins#cookpadજલ્દી બની જાય તેવું સુપ જે આપના શરીર માટે ખુબજ ફાયદા કારક છે જેને પગનો દુખાવો હોય તેને તો ખુબજ સારું આ સુપ જેમાં ખુબજ પ્રોટીન છે Hina Naimish Parmar -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ એક હેલ્ધી ડાયટ છે આ પગ ના દુખાવા માટે પણ અસરકારક છે himanshukiran joshi -
સરગવાનું સૂપ(Drumstick Soup recipe in Gujarati)
#માઇઇબુક #Post24 #Soupસરગવાનું સૂપ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. મેં આજે આ સૂપ બનાવ્યું અને આપની સાથે શેર કરવા માંગુ છું તો ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
સરગવા દૂધી નો સુપ (Saragva Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week 25સરગવા દૂધી નો હેલ્થી wait loss સૂપ Jugnu Ganatra Sonpal -
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadઅત્યારની પરિસ્થિતિમાં આ સુપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. rachna -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week25#drumstick (સરગવો)સરગવો એ માત્ર એક શાક નહિ પણ બહુંજ ઉપયોગી ઔષધી છે ઘણા રોગો મટાડવા ના ગુનો છે ડાયા બિતિશ,,કેન્સર, obesity વગેરે મટાડી સકે છે .સરગવા નું સાદું અને ચણા ના લોટ વારું શાક અને કઢી વગેરે બને છે સૂપ તો ખૂબ જ ગુણકારી અને બનાવવા માં પણ સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
હેલ્દી દૂધી સૂપ
દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.#સ્ટાર્ટ Urvashi Mehta -
ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujaratiડ્રમસ્ટિક એટલે કે સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેનો શાક, કાઢી, સૂપ બનાવવા સિવાય પણ એક ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત સરગવો વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. સરગવો વાયુ નાશક છે. તેમાં ઝીંક અને વિટામિન સી હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધા ને લગતી તકલીફો માં રાહત મળે છે. સરગવો કોલેસ્ટ્રોલ ઘટાડવા માં અસરકારક છે. આ સૂપ માં મેં દૂધી ઉમેરી છે. દૂધી એસિડિટી મટાડે છે અને પાચન ક્રિયા સુધારે છે. આ સૂપ બ્લડ ખાંડ લેવલ પણ કંટ્રોલ કરે છે જેથી ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ગુણકારી છે. સરગવો અને દૂધી બારે માસ મળતા હોવાથી આ સૂપ ની મજા કોઈ પણ ઋતુ માં માણી શકાય છે. Vaibhavi Boghawala -
દુધી સરગવાની શીંગ નો સૂપ (Dudhi Drumstick Soup Recipe in Gujarati)
આજે મેં ખૂબ જ સરળ હેલ્ધી અને ઝડપથી બની જાય તેઓ સુપ બનાવ્યો છે ,આ સૂપ દરરોજ લઈ શકાય છે(આ સૂપ હેલ્ધી ની સાથે સાથે સ્વાદમાં પણ ખુબ જ સરસ છે) #GA4#week20#SoupMona Acharya
More Recipes
ટિપ્પણીઓ (3)