હેલ્દી દૂધી સૂપ

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.

#સ્ટાર્ટ

હેલ્દી દૂધી સૂપ

દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.

#સ્ટાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મિનિટ
૨ જણા માટે
  1. હેલ્દી દૂધી સૂપ બનાવવાની સામગ્રી ⚘
  2. ૫૦૦ ગ્રામ દૂધી
  3. ૧\૨ પાણી
  4. ૧\૨ મરી પાવડર
  5. ૧\૨ ચાટ મસાલો
  6. ૪નંગ લવિંગ
  7. ૧ નાનો ટુકડો તજ
  8. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ
  1. 1

    હેલ્દી દૂધી સૂપ બનાવવા માટે પહેલા દૂધી ની છાલ કાઢી સમારી લો પછી કૂકર માં દૂધી ના ટુકડા નાખી તેમાં તજ,લવિંગ, મરી પાવડર નાખી કૂકર નું ઢાંકણું બંધ કરો...

  2. 2

    હવે ગેસ પર કુકર મૂકી બે સીટી વગાડી ગેસ બંધ કરી દો.પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે અને ચાટ મસાલો નાંખો...

  3. 3

    પછી મિકસચર જાર માં ક્રશ કરી ને બાઉલમાં કાઢી લો.તૈયાર છે"હેલ્દી દૂધી સૂપ" ગરમ ગરમ સૂપ પીવા ની મજા માણો. ⚘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes