સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)

Amita Patel @cook_26429094
સ્વાસ્થ નો ખજાનો... સરગવો... (ટામેટાં બીટ અને સરગવાનુ સૂપ
સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)
સ્વાસ્થ નો ખજાનો... સરગવો... (ટામેટાં બીટ અને સરગવાનુ સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવા ને ધોઈ બાફી લો. ટામેટાં ડુંગળી અને બીટ ને પણ બાફી લો.
- 2
- 3
સરગવા ને ક્રશ કરી કાણા વાળા ટોપા થી બે વખત ગાળી લો. રેસા રેવા ના જોઈએ. ટામેટાં ડુંગળી અને બીટ બફાઇ જાય એટલે તેને પણ ક્રશ કરી લો. અને બંને ને ભેગા કરી ગેસ પર ઉકાળવા મૂકો. તેમા મીઠું લીબું મરી અને લવીંગ પાઉડર નાખો.
- 4
- 5
- 6
હવે ઘી લો. તેમા આદુ લસણની પેસ્ટ નાખી શેકી લો... અને ઉકળતા સૂપ મા નાખી 10 મિનિટ ઉકળવા દો. અને પછી ગરમ ગરમ એન્જોય કરો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા દુધીનો સૂપ (Drumstick & Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week20શિયાળો હોય કે કોઈ પણ સીઝન હોય સરગવો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ સૂપ કાયમ તમે પી શકો છો આ શરીર માટે ખૂબ જ ગુણકારી છે હાડકા માટે , માનસિક તણાવ માટે, હેર ગ્રોથ માટે ,પાચન ક્રિયા માટે , વેઈટ લોશ , ખાંડ લેવલ, લોહી શુદ્ધ કરવા ઘણા બધા માં સૂપ ફાયદાકારક નીવડે છે અને સૂપ પીવાની મજા શિયાળામાં પણ ઘણી સારી આવે છે તમારી ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે#cookpadindia#cookpadgujarati Khushboo Vora -
-
સરગવા નો સૂપ (Drumstick soup Recipe in Gujarati)
સરગવા ના ખુબ જ ફાયદા છે. સરગવો લેવા થી કેલ્શિયમ ની કમી હોય તો દૂર થાય છે. વજન ઉતારવા માટે ખુબ જ ઉપયોગી છે. શરીર ની માસ પેશી અને હાડકા મજબૂત બને છે. તેનો ઉપયોગ હંમેશા કરતો રહેવો જોઈએ.#GA4#week20 Arpita Shah -
સરગવા અને ટામેટાં નો સૂપ (Saragva Tomato Soup Recipe In Gujarati)
#MBR8#Week 8આ સૂપ ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
-
દૂધી - સરગવા નો સૂપ (Dudhi & Saragva Soup Recipe In Gujarati)
આ સૂપ ખૂબ જ હેલ્ધી છે. હાડકાના દુખાવા માટે સરગવો ખૂબ જ ગુણકારી છે. આ મહામારી ના સમય ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity# cookpad# cookpadindiaઆજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો. Urvee Sodha -
સરગવા નું સૂપ (Sargva Soup Recipe in Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી immunity સ્ટ્રોંગ થાય છે Jayshree Doshi -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
-
સરગવા અને દુધી નો સૂપ (Drumstick And Dudhi Soup Recipe in Gujarati)
સરગવા માંથી કેલ્શિયમ, ખૂબ સારા પ્રમાણમાં હોય છે, જેમને પણ હાડકાં નો કોઈ પણ પ્રોબ્લમ હોય તો સરગવો ખાવો જોઈએ. દુધી પેટ માટે ખૂબ સારી હોય છે, આ બંને નાં સૂપ થી તમારુ વજન પણ ઓછું કરી શકો છો.#GA4#WEEK20 Ami Master -
સરગવા નું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવાનું સૂપ Drum stick soupસરગવાનું સૂપ ખૂબ સરસ લાગે છે.પોષક તત્વો થી ભરપુરવેટ લોસ,ડાયટીંગ,ત્વચા, મજબૂત હાડકા માટે બેસ્ટRich source of vitamins and minerals. Drumstick leaves are anRegulates blood sugar levels. ...Helps to purify the blood. ...Boosts immunity. ...Helps in developing stronger bones. Deepa Patel -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
ટામેટાં-ગાજરનું સૂપ (Tameta Gajar Soup Recipe In Gujarati)
#GA4#Week_20#Post_2શિયાળામાં ટામેટાં અને ગાજર તેમજ બીટ ખૂબ જ તાજા મળી રહે છે જે હેલ્ધી પણ છે. Deval maulik trivedi -
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.. પાલક, સરગવો, ટોમેટો વગેરે સુપર ફુડ છે.. પાલક માં આર્યન, સરગવો માં કેલ્શિયમ, ટામેટા આ બધું મિક્સ કરી તેનાં બધાં જ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર સૂપ પીવાથી ખૂબ શક્તિ મળે છે.. Sunita Vaghela -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
ખાસ ડાયેટ માટે નો ક્યોં છે. કોલેસ્ટ્રોલ હાટૅ માટે ખુબ સારો. HEMA OZA -
પાલક,સરગવો વીથ ટામેટો સૂપ
#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો. Urvashi Mehta -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
ટોમેટો વીથ વર્મેસેલી સૂપ (Tomato Vermicelli Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની લિજ્જત જ અનોખી હોય છે...તેમાંય ટમેટોસૂપ જે શરીરને ગરમાવો આપે છે. આજ નો સૂપ સૌ મિત્રોને પસંદ આવશે જ..જરૂર થી ટ્રાય કરજો!!! Ranjan Kacha -
સરગવા દૂધી નો સુપ (Saragva Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week 25સરગવા દૂધી નો હેલ્થી wait loss સૂપ Jugnu Ganatra Sonpal -
-
ફ્લાવરનો સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#GA4 #Week10#Cauliflower#soupશિયાળા માં બધા જ શાકભાજી મળતા હોય છે. અને તેમાં પણ કોલીફ્લાવર ખાવાની મજા આવે.. આજે મેં કૉલીફલાવર નો ઉપયોગ કરીને સૂપ બનાવ્યો.. જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને healthy પણ છે.. Kshama Himesh Upadhyay -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગમાં જમણવારમાં શરૂઆત હંમેશા સૂપ અને સ્ટાર્ટર થી થતી હોય છે. બે પ્રકારના સૂપ તો હોય જ છે અને તેમાં એક ટોમેટો સૂપ તો હોય જ છે. Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14798826
ટિપ્પણીઓ (2)