રાંધવાની સૂચનાઓ
- 1
રવા ના લોટ મા ચણા અને ઘઉં નો લોટ લઈ મિક્સ કરી ઘી નું એક ચમચી મોણ નાખો. ને મિક્સ કરો.
- 2
પાણી ગરમ કરી અને એ ગરમ પાણી માં હાથ બોડતા જાય ધીમે ધીમે તે મિશ્રણ ના મુઠીયા વડી લો.
- 3
મૂઠિયાં ને ધીમે તાપે તેલ મા તળી લો.
- 4
હવે મુઠીયા ને ભાંગીને ભુક્કો કરી લો. મિક્સર મા ફેરવી શકાય. તેમાં દળેલી ખાંડ ગોળ અને લાડવા વડે એટલું ઘી ગરમ કરીને ઉમેરો તેમજ ડ્રાય ફ્રૂટ ઉમેરો.
- 5
- 6
હવે તેને લાડુ ના આકાર માં ઢાળી લો. લાડવા તૈયાર છે. લાડુને ખસખસ માં રગદોળી પીરસો.
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
-
-
-
-
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019771
ટિપ્પણીઓ