રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ માં મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લો.
- 2
બાદ લોઢી ગેસ પર રાખી લો લોટ માંથી ભાખરી વણી લો બાદ તેને ધીમા ગેસ પર સેકી લો.
- 3
બાદ તેને પીસી અને ચાળી લો.
- 4
બાદ ઘી ગરમ કરો તેમાં ગોળ નાખો મીક્સ થાય એટલે તેમાં લાડવા નો ભુક્કો નાખો અને મિક્સ કરો અને બાદ તેમાં ડ્રાય ફ્રુટ અને ઇલાયચી પાઉડર નાખો બાદ લાડુ વાળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
-
-
લાડવા કેન્ડી(ladva candy recipe in gujarati)
ગણપતિ બાપા ના પ્રિય એવા લાડવા.લાડવા કેન્ડી ખાવામાં ખુબ મજેદાર ધર મા બધા ને ભાવે એવા આ ચૂરમાના લાડવા કેન્ડી છે.#gc Rekha Vijay Butani -
-
-
-
-
-
-
-
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
ચુરમા ના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
આ અમારા અથેટિક રેસીપી છે. આ લાડુ મારા મમ્મી પાસે થી શીખ્યા છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiશીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Ranjan Kacha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12989657
ટિપ્પણીઓ (3)