ચણા ના લોટ નો મેસુબ (Chana Flour Mesub Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં ખાંડ અને પાણી ભેગાં કરી ચાસણી કરવા મૂકો.બીજી બાજુ ઘી ગરમ કરવા મૂકો.એક બાઉલ માં ચણા નો લોટ લો તેમાં મેંદો ઉમેરી ને મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ ચણા ના લોટ વાળા મિશ્રણ મા ગરમ થયેલું ઘી કરી મુજબ ઉમેરી ને થોડું જાડું બેટર તૈયાર કરી લો.હવે ચાસણી એક તાર ની થાય એટલે તેમાં ચણા ના લોટ વાળું બેટર તેમાં ઉમેરી દો.તેમાં કેસર પણ ઉમેરી દો.
- 3
તેને સતત એક જ ડાયરેક્શન માં હલાવતા રહો.ધીમે ધીમે તેમાં જાળી પડવા લાગશે.જાળી પડે અને મિશ્રણ બધું ભેગુ થઈ જાય એટલે તેને એક ગ્રીસ કરેલા ટીન મા ઠારી દેવું.તેને દબાવવા નું નથી.ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દો જેથી તે ગરમ હોય ત્યારે જ ચીપકી જાય.તે થોડો ઠંડો થાય ત્યારે તેમાં કાપા પાડી લો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી ચણા ના લોટ નો મેસુબ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
મેસુબ (ચણા નાં લોટ નો) (Mysore Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#મેસુબદાલગોના કોફી તો હવે આવી 😜😜 આપણે તો એની પહેલા થી જ આપણી પરંપરાગત મીઠાઈ મેસુબ ખૂબ હલાવી ને દાલગોના મેસુબ બનાવીએ છીયે. 😁😁 આ વિક ની શું મેસુબ તો હંમેશ ટ્રેન્ડ માં રહેતી વાનગી(સ્વીટ) છે. "મેસુબ એટલે ઘી નાં ઘર" એવુ કહેવામાં આવે છે. જે ચણા નાં લોટ, કાજુ, બદામ કે પીસ્તા નો પણ બને છે. આજે મેં ચણાનાં લોટ નો મેસુબ બનાવ્યો છે. Bansi Thaker -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે sm.mitesh Vanaliya -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
-
-
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
-
-
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
મેસુબ (mesub recipe in gujarati)
આ રેસિપી મારા મિસ્ટર ની ફેવરિટ છે તો આજે મે પેલી જ વખત બનાવ્યો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
ચણા ના લોટ નો શિરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#DFT આપડે જેમ તહેવારો માં લાપસી કંસાર બનાવીએ તેમ રાજસ્થાન માં આ શિરો બનતો હોય છે તો ચાલો આપડે માણીએ .... Hemali Rindani -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
-
-
-
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720071
ટિપ્પણીઓ