ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)

ફ્રેન્કી નાના બાળકોને ખૂબ જ ભાવતો નાસ્તો છે જોકે નાના-મોટા સૌ લોકોને પ્રિય હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય છે.
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
ફ્રેન્કી નાના બાળકોને ખૂબ જ ભાવતો નાસ્તો છે જોકે નાના-મોટા સૌ લોકોને પ્રિય હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેન્કી બનાવવા માટે સૌપ્રથમ રોટલીનો લોટ બંધાઇ રોટલી તૈયાર કરવી બહાર જેવી ફ્રેન્કી બનાવવા માટે મેંદાનો લોટ નો ઉપયોગ થાય છે મેં અહી રોટલીનો લોટ બાંધી રોટલી તૈયાર કરી છે
- 2
ત્યારબાદ ફ્રેન્કી નો મસાલો બનાવવા માટે બે ચમચી કાશ્મીરી મસાલો થોડી હળદર ધાણાજીરૂ અને થોડું મીઠું નાખો તેમાં આમચૂર પાઉડર અને ગરમ મસાલો પણ નાખી બરોબર મિક્સ કરી ફ્રેન્કી મસાલો તૈયાર થાય છે
- 3
પછી એક કઢાઈમાં એક ચમચી તેલ નાખી ચપટી જીરું હિંગ અને હળદર નાખો ત્યારબાદ ઝીણા સમારેલા મરચા સાંતળવા પછી તેમાં બાફેલા બટાકાનો માવો મીઠું અને ગરમ મસાલો નાખો અને બરાબર મિક્સ કરી રોટલી પર પાથરી ફ્રેન્કી તૈયાર કરો.. અને ચીઝ વડે ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. સેઝવાન ફ્રેન્કી (Veg Schezwan Frankie Recipe in Gujarati)
#ફટાફટ # ફ્રેન્કી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. જે વધેલી રોટલી માંથી બનતી સરળ અને ઝડપી વાનગી છે. જે નાના-મોટા સૌને પસંદ છે.ખાસ કરીને બાળકોને લંચબોક્ષ હેલ્ધી નાસ્તો છે. Zalak Desai -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
મસાલા વેજ. ફ્રેન્કી
#સુપરશેફ2#ફલોર્સ #વીક 2આ ફ્રેન્કી મેં મેદા ના લોટ માંથી બનાવી છે. આ ફ્રેન્કી મુંબઈમાં ખૂબ જ ફેમસ છે. ફ્રેન્કી બાળકોને બહુ જ ભાવે છે. એમાં પણ જો ચીઝ હોય તો ખૂબ જ યમ્મી લાગે છે. આ બટાકાના માવા માં ટામેટાની પ્યુરી એડ કરી છે. ખાવામાં આ ફ્રેન્કી હેલ્ધી છે. Parul Patel -
સેઝવાન ફ્રેન્કી
#એનિવર્સરી#વીક૩#મૈન કૉસ#તીખી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સેઝવાન ફ્રેન્કી.જે સ્પાઇસી અને ક્રિસ્પી છે ફ્રેન્કી તો બધાંયે ખાધી જ હોય છે પણ આ સેઝવાન ફ્રેન્કી ખૂબ જ ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ચીઝ-મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise Frankie Recipe in Gujarati)
ફ્રેન્કી નાના બાળકો થી લઈ મોટા બધા ને ભાવે છે.બનાવવા મા પણ ખૂબ સરળ છે. Trupti mankad -
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
-
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
વેજ. મસાલા પાપડ કોન ચાટ (Veg Masala Papad Cone Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ઝટપટ બની જતો આ વેજ. મસાલા પાપડ કોન નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. Shilpa Kikani 1 -
મુંબઈ સ્ટાઇલ સેઝવાન આલુ ટીકી ફ્રેન્કી(Mumbai Style Schezwan Aloo Tikki Frankie Recipe In Gujarati)
આ રેસિપી મધર્સ ડે સ્પેશિયલ છે કેમકે આ ફ્રેન્કી મારા માટે બહુ સ્પેશ્યલ છે આ રેસિપી મારા મમ્મીના હાથની મને બહુ જ ભાવે છે અને હું એની પાસેથી શીખી છું આમ જોઈએ તો ફ્રેન્કી અનેક રીતે બનતી હોય છે ચાઈનીઝ પંજાબી પનીર ભુરજી ફ્રેન્કી હોય છે.અહીં આલુ ટીક્કી સાથે સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી બની છે#MA Nidhi Jay Vinda -
વેજ મેગી ફ્રેન્કી (Veg Maggi frankie recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બાળકો ને ખુબ પ્રીય હોય છે તો મેગી ની જુદી જુદી રેસીપી બનાવવામાં આવે તો તેનો એક અલગ જ ટેસ્ટ બની જાય છે તો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ફ્રેન્કી સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે! બોમ્બે (મુંબઇ) સ્ટ્રીટ ફૂડની મજા માણવાની આ ટેસ્ટિસ્ટસ્ટ રીતોમાંની એક આ ફ્રેન્કી રોલ છે. Foram Vyas -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#CFPaneer frankie ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ફ્રેન્કી છે જે બાળકોને અને સાથે સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એકદમ ઉપયોગી રેસીપી છે. Vaishakhi Vyas -
આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)
#GA4 #week1#yogurt#Punjabi#potatoTricolour આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે.... Sudha Banjara Vasani -
મેયો ટિક્કા ફ્રેન્કી
#SD#Summer Special Dinner Recipeડિનર માં ખાવા ની મઝા પડી જાય છે અને આ ફ્રેન્કી મારા બાળકોને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Arpita Shah -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
વેજિટેબલ ફ્રેન્કી
#ભરેલી#સ્ટારફ્રેન્કી મેંદા અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તેની વચ્ચે બટેકા નો મસાલા માંથી તૈયાર કરેલી ટીકી મૂકવામાં આવે છે. આ ટીકી કોઈપણ ફ્લેવરની હોય છે. બટેકાની ની જગ્યાએ મનચુરીયન પનીર વગેરે પણ મૂકી શકાય છે. આ એક સરળ રેસિપી છે. તેમજ નાના બાળકોને ખુબ જ પસંદ છે. બાળકો ના ટિફિન માટે આ પરફેક્ટ રેસિપી છે. Anjali Kataria Paradva -
વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)
ફ્રેન્કી નાના મોટા સૌને ભાવે. બાળકો ને ફ્રેન્કી ના રૂપ માં બધા શાકભાજી ખાતા પણ કરી શકાય છે. Hiral Dholakia -
ફ્રેન્કી(frankie recipe in Gujarati)
#કિડ્સ#જુલાઈપોસ્ટ૬ફ્રેન્કી એ આજકાલ ની જનરેશન ની ફૅવરીટ વાનગી છે. કિડ્સ ને વધારે પસંદ પડે છે મોટા લોકો ને પણ ભાવે.પણ કિડ્સ ની તો ફેવરીટ હોય છે.અને સાથે સાથે ફ્રેન્કી હેલ્થી પણ હોય છે. Nayna J. Prajapati -
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ (3)