ફ્રેન્કી(frankie recipe in Gujarati)

ફ્રેન્કી(frankie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તમે ગાજર,કેપ્સીકમ,કોબી,અને ડુંગળી ની પાતળી કતરણ કરી લો.
- 2
હવે તમે ફ્રેન્કી ની રોટલી ને તેલ લગાવી ને આળીમાંળી શેકી લો.શેકવા માટે તમે નોનસ્ટિક લોઢી/સાદી લોઢી નો ઉપયોગ કરી શકો છો.પછી તમે આલુ ટીક્કી ને તેલ માં તળી લો.
- 3
- 4
રોટલી શેકાયા બાદ તમે રોટલી ના જે ભાગ માં વધારે ડિઝાઇન હોય એ ભાગ માં ટામેટા સોસ/ચીલી ટામેટા સોસ સાથે માયોનીઝ નાખી સ્પ્રેડ કરી દો.
- 5
પછી એક આલુ ટીક્કી ના ૩ સરખા ભાગ કરી લાઈનસર મૂકી દો.હવે તેના પર કોબી,ગાજર,કેપ્સીકમ, અને ડુંગળી ની કતરણ ને ગોઠવી દો.(વધારે તીખાશ માટે તમે આ સ્ટેપ માં લીલા મરચા ની પેસ્ટ ઉમેરી શકો છો.)
- 6
હવે તેના પર ચીઝ ખમણી દો અને તેના પર ચીલી ફ્લેકસ,ઓરેગાનો,અને ચાટ મસાલો નાખી તેને ગોળ ગોળ વાળી દો.
- 7
હવે ફ્રેન્કી ના રોલ ને તમે લોઢી માં તેલ નાખી શેકી ને ક્રિસ્પી કરી લો.હવે ફ્રેન્કી પીરસવા માટે તૈયાર છે.તમે ફ્રેન્કી ને ટામેટા સોસ/ચીલી ટામેટા સોસ સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati)
#FDSઆ રેસિપી હું મારી બેસ્ટ friend Mahhi & Hetal ને dedicate કરું છું આમ તો બધે જ હવે ફ્રેન્કી મળે છે અને બધા થોડા ઘણાં ફેરફાર કરી ને બનાવતાં હોય છે હું પણ થોડા ફેરફાર કરીને healthy વેજીટેબલ ફ્રેન્કી બનવા ની છું Khushbu Sonpal -
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
#PS#ચટપટીચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ. Kinjal Shah -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
હેલ્ધી કલરફૂલ ફ્રેન્કી (Healthy Colourful Frankie Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarati#lunch_box_recipe#leftover_rotiઆ ફ્રેન્કી માટે મે કઠોળ ની પેટીસ (ટિક્કી) નો ઉપયોગ કર્યો છે .જે અગાઉ થી બાફી ને રાખી દો તો પણ સવારે lunch box માટે ફ્રેન્કી જલ્દી તૈયાર થઈ જાય છે . જે ટેસ્ટી અને કલરફૂલ લાગે છે . Keshma Raichura -
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
વ્હોલવીટ રોલ ફ્રેન્કી (Wheat roll(frankie) Recipe In Gujarati)
#ફટાફટસનેકસ ની રેસીપી બચેલી રોટલી માંથી અથવા તોભાખરીમાંથી બનાવી શકાય છે અને અહીં ભાખરી લીધી છે ઝડપથી બનતી ને ખૂબ બધા વેજિટેબલ્સ માંથી બનતી વ્હોલવીટ ફ્રેન્કી Shital Desai -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
તવા પનીર ફ્રેન્કી (Tava Paneer Frankie Recipe in Gujarati)
#KS6#streetstyle રોટી, ફિલીંગ અને મસાલા. આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા અને ઘઉં માં લોટ ના ઉપયોગ થી નરમ પડ બનાવ્યાં છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. તવા પનીર વેજ ફ્રેન્કી બાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો. તમને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો. આજે મેં સ્ટ્રીટ સ્ટાઈલ માં તવા પનીર ફ્રેન્કી બનાવી છે...જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે. Bansi Chotaliya Chavda -
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
મેગી ભજીયા(Maggi pakoda recipe in Gujarati)
મેગી તો આજકાલ બધાને ફેવરીટ હોય છે તો એમાંથી જ સરસ મજાના મેગીના ભજીયા બનાવ્યા છે#MW3 Nidhi Jay Vinda -
ફ્રેન્કી(frankie recipe in gujarati)
આજે હું શેર કરવા જઈ રહી છું ફ્રેન્કી રેસીપી ઘણીવાર એવું બને છે ઘરે રોટલી વધે છે તો તેનું શું કરવું, એ વધેલી રોટલી માંથી આપણે બનાવીશું ફ્રેન્કી જેને થોડા ટ્વિસ્ટ સાથે બનાવી છે બાફેલા કાચા કેળા કોબીજ કેપ્સિકમ અને સોસ, માયોનીઝ એડ કરીને બનાવી છે#માઇઇબુક#પોસ્ટ૩૩ Sonal Shah -
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
સ્પીનેચ કોર્ન ચીઝી ફ્રેન્કી (spinach corn cheesy franky recipe in gujarati)
#મોમઆ ફ્રેન્કી મે મારા કિડ્સ માટે બનાવી છે Parul Patel -
વેજીટેબલ ફ્રેન્કી(Vegetable Frankie Recipe in Gujarati)
ફ્રેન્કી નાના મોટા સૌને ભાવે. બાળકો ને ફ્રેન્કી ના રૂપ માં બધા શાકભાજી ખાતા પણ કરી શકાય છે. Hiral Dholakia -
સેઝવાન ફ્રેન્કી (Shezwan Frankie Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#ટ્રેડિંગ#ફ્રેન્કી#સેઝવાન_ફ્રેન્કી ( Shezwaan Frankie Recipe in Gujarati ) બાળકોને નાસ્તામાં રોજ કંઈક અલગ મળે તેના માટે આપણે ઓપ્શન બેસ્ટ છે. અને મોટાભાગના બાળકો શાકભાજી ખાતાં નથી તો આ ફ્રેન્કીમાં તમે બધા જ વેજિટેબલ એડ કરીને તેમને આપી શકશો અને તેમને ખબર પણ નહીં પડે. જેથી તેમને બધા જ પ્રકારના પ્રોટીન અને વિટામિન્સ પણ મળી રહેશે. આ ફ્રેન્કી થી બધકો ની નાની નાની ભૂખ મિટાવી સકાય છે. મે આમાં હોમ મેડ સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ફ્રેન્કી
#નોનઇન્ડિયન#ભરેલીફ્રેન્કી એ મૂળ વિદેશી વાનગી છે પરંતુ આપણે આપણા સ્વાદ પ્રમાણે ફેરફાર કરી ને તેમાં ઘણી વિવિધતા લાવી છે. ફ્રેન્કી એટલે શાકભાજી નું પુરણ ભરેલી રોટી. આમાં રોટી પણ અનેક જાત ની અને પુરણ પણ અનેક જાત ના કરી શકાય. આજે અપડી સાદી રોટલી માં સલાડ નું પૂરણ ભરી ફ્રેન્કી બનાવી છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (5)