વેજ મેગી ફ્રેન્કી (Veg Maggi frankie recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
મેગી એ બાળકો ને ખુબ પ્રીય હોય છે તો મેગી ની જુદી જુદી રેસીપી બનાવવામાં આવે તો તેનો એક અલગ જ ટેસ્ટ બની જાય છે તો કેવી રેસીપી સેર કરુ છુ
વેજ મેગી ફ્રેન્કી (Veg Maggi frankie recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
મેગી એ બાળકો ને ખુબ પ્રીય હોય છે તો મેગી ની જુદી જુદી રેસીપી બનાવવામાં આવે તો તેનો એક અલગ જ ટેસ્ટ બની જાય છે તો કેવી રેસીપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગી ને પાણી માં મસાલો નાખી ને બરાબર બનાવી લો
- 2
મેંદો અને ઘઉં ના લોટ માં તેલ અને મીઠું નાખી ને મીક્સ કરી ને પાણી થી લોટ બાંધી લો
- 3
એક કડાઇ માં તેલ ગરમ મુકો તેમાં લસણ આદું ની પેસ્ટ ઉમેરો પછી તેમા ડુંગળી ઉમેરો પછી તેમા કેપ્સીકમ ને કોબીજ સમારેલી ઉમેરો ને હલાવી લો તેમાં હળદર ઉમેરો ને ફ્રેન્કી મસાલો ઉમેરો(ઉપર બનાવેલ મસાલો) ને બટાકા બાફેલા મેસ કરી ને નાખો ને મીક્સ કરી લો
- 4
લોટ માંથી એક લુવુ લઇ ને વણી ને તવી પર તેલ નાખી ને થોડું શેકી લો
- 5
તેના પર ટોમેટો કેચઅપ બટાકા વાળો મસાલો ને બનાવેલી મેગી ને ત્યાર બાદ વિનેગર વાળી મરચા ની કટકી ને પનીર ને માંથે ફ્રેન્કી મસાલો ઉમેરો
- 6
ત્યાર બાદ પરોઠા ને બન્ને બાજુ વાળી લો ને તેને તવી પર થી ઉતારી લો ને કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
મેગી મસાલા ભેળ (Maggi Masala Bhel Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ મેગી માંથી અલગ-અલગ રેસીપી બનતી જ હોય છે અહીં મેં એકદમ ઝટપટ બની જાય એવી અને ભેળ બનાવી છે#MaggiMagicInMinutes#Collab Nidhi Jay Vinda -
-
મેગી ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Maggi Grill Toast Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી એ દરેક ઘરમાં બનતી વાનગી છે ભૂખ લાગે એટલે મેગી ની યાદ આવી જાય દરેક ઘરમાં અલગ અલગ રીતે મેગીને બનાવવામાં આવે છે આજે મેં મેગી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Sonal Shah -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
-
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
તડકા મેગી (Tadka Maggi Recipe In Gujarati)
આ મેગી આટા નુડલ્સ અને વેજીટેબલ નો ઉપયોગ કરી હેલધી ને ટેસ્ટી બનાવી છે#MaggeMagicInMinutes#Collab Bindi Shah -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ.ફ્રેન્કી એ અલગ અલગ રીત થી ઘણા બનાવતા હોય છે, આપડે આજે થોડીક પૌષ્ટીક બનાવવાની ટ્રાય કરી છે sonal hitesh panchal -
મેગી વેજ ચીઝ કેસેડીયા (Maggi Veg Cheese Quesadilla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેરી મેગી સેવરી ચેલેન્જ ની કોન્ટેસ્ટ માટેનું મારું આજનું મેનુ છે...મેગી વેજ ચીઝ કેસેડીયા.રવિવારની સાંજ હોય.. સાથે મેગીના શોખીનોને ખુશ કરી દે તેવી આ સદાબહાર લોકપ્રિય પૌષ્ટિક વેજીટેબલ સાથે મેગી અને ચીઝના કોમ્બિનેશન વાળી વાનગી હોય તો...બીજું શું જોઈએ બરાબર ને મિત્રો!!મેગી વેજ ચીઝ કેસેડીયાનો આ ટેસ્ટ મિત્રો કંઈક અલગ સ્વાદ નો અહેસાસ કરાવશે... બાળકો સાથે વડીલોને પણ ખૂબ જ ગમશે તો જરૂરથી ટ્રાય કરજો... Ranjan Kacha -
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે. Bansi Chotaliya Chavda -
મેગી તંદૂરી મોમોઝ (Maggi Tandoori Momos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#CollabDish Name : મેગી તંદૂરી મોમોઝ Ketki Dave -
મેગી મુઠીયા (Maggi Muthiya Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી મુઠીયા લેફ્ટ ઓવર નું મેક ઓવર....મેગી મુઠીયા બનાવી પાડ્યા Ketki Dave -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#vegfrankie#kathiroll#wraps#onepotmeal#healthyrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ