મસાલા વેજ. ફ્રેન્કી

મસાલા વેજ. ફ્રેન્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તાસકમાં મેંદો, મીઠું અને તેલ એડ કરીને જરૂર મુજબ પાણી એડ કરીને નરમ લોટ બાંધી લો.આ લોટ ને 30 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
બટાકાને બાફી લો. પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં આદુ, લસણ, મરચા સાંતળી લો પછી તેમાં ટામેટાની પ્યુરી એડ કરો તેને બરાબર સાંતળી લો પછી તેમાં ટમેટો કેચપ એડ કરો.
- 3
તેમાં હળદર, લાલ મરચું, મીઠું અને ફ્રેન્કી મસાલો એડ કરીને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં બટાકાનો માવો એડ કરો અને ઉપર કોથમીર ભભરાવી દો. સ્ટફિંગ રેડી છે. સ્ટફિંગ માંથી લોંગ લંબચોરસ શેપ બનાવીને તેલ મૂકીને બંને સાઇડ શેકી લો.
- 4
હવે લોટમાંથી એક લુવુ બનાવી રોટલી વણી લો.રોટલી ને કાચી પાકી શેકી લો. પછી તેમાં સ્ટફિંગ ને એડ કરો અને તેની પર ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને ચીઝ ને ભભરાવી દો. હવે તેને રોલ કરીને બે બાજુ શેકી લો.
- 5
તો રેડી છે મસાલા વેજ ફ્રેંકી તેને કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
-
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
#PS#ચટપટીચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ. Kinjal Shah -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કીબાળકો ને વેજીટેબલ ખડવાનું સરસ માધ્યમ છે. બસ ફ્રેન્કી બનાવી દો અને જે વેજિસ ખડવા હોય એ ખવડાવી દો.તમે ને ગમે એવી ફ્રેન્કી તમે બનાવી શકો છો.આજે મેં મુંબઈ ની પ્રખ્યાત ફ્રેન્કી બનાવી છે. Deepa Patel -
-
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
#KS6ફ્રેન્કી એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. આજકાલ છોકરાઓની ભાવતી વાનગી છે. ફ્રેન્કી મુંબઈ ની સ્પેશ્યલ વાનગી છે. પણ તે મૂળ લેબનોન બેરૂટ થી આવી છે. આ વાનગી ના ૩ ભાગ છે. રોટી ફિલિંગ ને મસાલો. અહી હું તમારા માટે ૨ અલગ રીતે ફ્રેન્કી ની રેસિપી લાવી છું. Komal Doshi -
વેજિટેબલ ફ્રેન્કી
#ભરેલી#સ્ટારફ્રેન્કી મેંદા અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. તેની વચ્ચે બટેકા નો મસાલા માંથી તૈયાર કરેલી ટીકી મૂકવામાં આવે છે. આ ટીકી કોઈપણ ફ્લેવરની હોય છે. બટેકાની ની જગ્યાએ મનચુરીયન પનીર વગેરે પણ મૂકી શકાય છે. આ એક સરળ રેસિપી છે. તેમજ નાના બાળકોને ખુબ જ પસંદ છે. બાળકો ના ટિફિન માટે આ પરફેક્ટ રેસિપી છે. Anjali Kataria Paradva -
વેજ. માયોનીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise sandwich Recipe In Gujarati)
#NSDઆ વેજ. માયોનીઝ સેન્ડવીચ કાચા સબ્જી એડ ના કરતા થોડા બટરમાં સાંતળી મસાલો એડ કરતા સ્વાદમાં ખૂબ યમ્મી લાગે છે. આ પદ્ધતિથી બનતા તેના સ્વાદમાં ખૂબ વધારો થઈ જાય છે. Niral Sindhavad -
-
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
મુંબઈ સ્ટાઇલ સેઝવાન આલુ ટીકી ફ્રેન્કી(Mumbai Style Schezwan Aloo Tikki Frankie Recipe In Gujarati)
આ રેસિપી મધર્સ ડે સ્પેશિયલ છે કેમકે આ ફ્રેન્કી મારા માટે બહુ સ્પેશ્યલ છે આ રેસિપી મારા મમ્મીના હાથની મને બહુ જ ભાવે છે અને હું એની પાસેથી શીખી છું આમ જોઈએ તો ફ્રેન્કી અનેક રીતે બનતી હોય છે ચાઈનીઝ પંજાબી પનીર ભુરજી ફ્રેન્કી હોય છે.અહીં આલુ ટીક્કી સાથે સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી બની છે#MA Nidhi Jay Vinda -
સેઝવાન ફ્રેન્કી
#એનિવર્સરી#વીક૩#મૈન કૉસ#તીખી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સેઝવાન ફ્રેન્કી.જે સ્પાઇસી અને ક્રિસ્પી છે ફ્રેન્કી તો બધાંયે ખાધી જ હોય છે પણ આ સેઝવાન ફ્રેન્કી ખૂબ જ ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
વેજ ચીઝ ફ્રેન્કી
#ઇબુક#Day 13શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ... Sachi Sanket Naik -
વેજ. ફ્રેન્કી
#સુપરશેફ૩#જુલાઈ#મોનસુનસ્પેશીયલ#પોસ્ટ૪...આજ ની મારી વાનગી છે જે ચોમાસામાં વરસાદ પડ્યો હોય ને ઠંડક ના વાતાવરણમાં માં ગરમ ગરમ અને તીખી ચટપટી વાનગી વેજ. ફ્રેન્કી જે બાળકો અને યુવાનો ને તો ખુબજ પસંદ પડે અને વડીલો ને પણ મજા આવે એવી વાનગી. Payal Patel -
ફ્રેન્કી પ્લેટર (frankie platter recipe in Gujarati)
#ટ્રેંડિંગ#trend ફ્રેન્કી ની શરૂઆત લેબનન.. બૈરુત માંથી થઈ.રોટી,ફિલીંગ અને મસાલા આ ત્રણ માંથી બનતી ફ્રેન્કી બહાર જેવી એકદમ ટેસ્ટી ઘરમાં બનાવી શકાય છે. મૈંદા ના ઉપયોગ વગર નરમ પડ બનાવ્યા છે. ફ્રેન્કી મસાલો ઉમેરવાથી સ્વાદ પરફેક્ટ બને છે. Bina Mithani -
મિક્ષ વેજ રાયતા
#goldenapron3#week1#onion#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Kala Ramoliya -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
ફ્રેન્કી નાના બાળકોને ખૂબ જ ભાવતો નાસ્તો છે જોકે નાના-મોટા સૌ લોકોને પ્રિય હોય છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. Miti Mankad -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (8)