લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)

Monika sagarka @cook_30706170
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ ને ધોઈ સાફ કરી લો. હવે લીંબુ ને નીચે મુજબ કાપી લો. ત્યારબાદ એક ડીશ માં હળદર અને મીઠું લો.
- 2
બંને મિક્સ કરી લો. હવે લીંબુ માં તેને બરોબર દબાવી ને ભરો. એક બરણી માં ભરી દો. તો ત્યાર છે લીંબુ નું અથાણું... 15 દિવસ પછી ખાય શકાય છે.
Similar Recipes
-
લીંબુ નું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia દરેક પ્રાંતમાં અથાણા તો બનતા જ હોય છે અને રોજિંદા ભોજનમાં તેનો એક આગવું સ્થાન છે. વિવિધ પ્રકારના અથાણા બનતા હોય છે લીંબુ નું ખાટું ને ગળ્યું એમ બંને પ્રકારના અથાણા બનતા હોય છે. અહીં મેં લીંબુ અને ગોળ નો ઉપયોગ કરીને ગળ્યું અથાણું બનાવ્યું છે કે ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે પણ સરસ લાગે છે. સામાન્ય રીતે અથાણા એટલે ખૂબ જ તેની સાથે તૈયાર કરવામાં આવે છે. તેવું મનાય છે પરંતુ આ અથાણું એક જ ચમચી તેલમાં બની જાય છે. Shweta Shah -
-
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)
#Ma#લીંબુ નું અથાણું આ રેસીપી મારી માેમ એટલે મારા સાસુમાં ની છે હું તેની પાસે થી જ શીખી ને બનાવ્યુ છે એ બોવ જ સરસ ને ટેસ્ટી લીંબુ નું અથાણું બનાવે છે એની જેમ જ મે પન બનાવ્યું સરસ બન્યું ને ઘરે બઘાને પન ખબર ન પડી કે મે બનાવ્યું મે મમ્મી એ...સેમ ટેસ્ટ આવ્યો..😋 Rasmita Finaviya -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
આ અથાણું મેં મારા સાસુમાં પાસેથી શીખ્યું છે જે છેલ્લા 30 વર્ષ થી આ અથાણું બનાવે છે ...સ્વાદ માં ખૂબ જ સ્વાદીષ્ટ અને બનાવવામાં સરળ છે અને 1 વર્ષ સુધી એ તેને store કરી શકો છો તો આપ પણ જરૂરથી બનાવજો...#KS5 Himani Pankit Prajapati -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીંબુ નું અથાણું Ketki Dave -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5 લીંબુ નું મેં ગોળ વાળું ખાટું મીઠું રસીલું સરસ અથાણું બનાવ્યું છે. રોટલી,રોટલો,દાળભાત,ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લગે છે. લીંબુ ની સીઝન માં પાતળી છાલ ના લીંબુ લઈ ને મેં આથી રાખેલાં. આવા મીઠા,અને હળદર માં અથાયેલા લીંબુ પણ ખાવામાં સારા લાગે છે. Krishna Kholiya -
-
લીલી હળદર લીંબુ નું અથાણું(Raw Turmeric Lemon Pickle Recipe In Gujarati)
#GA4#Week21 બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સૂકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે.કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોનાં ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. જે ખૂબ જરૂરી છે. હળદરમાં રહેલ વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. તો દરેક લોકો ના ઘરમાં આ સીઝનમાં હળદર નો ઉપયોગ કોઈ ને કોઈ રીતે થતો જ હશે. આપણે એનો ઉપયોગ મસ્ત ટેસ્ટી અથાણું બનાવવા કર્યો છે...જેથી કાચી ના ભાવે તો આ બહાને ખાઈ શકે... લગ્ન પ્રસગમાં આ જ અથાણું પીરસવામાં આવે છે.... Twinkal Kalpesh Kabrawala -
લીંબુ નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારઅથાણાં આપણા ભોજન માં બહુ મહત્વ નો ભાગ ભજવે છે.ક્યારેક ઘરમાં શાક ના હોય, ક્યારેક ભાવતું શાક કે દાળ ના બની હોય, અથવા ખાલી ઠેપલા કે પરાઠા જ બનાવ્યા હોય તો અથાણાં ની સાથે ચાલી જાય.લીંબુ નું અથાણું સસ્તું,તેમજ તેમાં રહેલા બધા નુત્રીએન્ટ્સ આપણને મળી રહે છે.વધુ વસ્તુ ની જરૂર નથી પડતી. Jagruti Jhobalia -
-
લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
#EB#અથાણુંઆ અથાણાની રેસીપી મારા સાસુ પાસેથી શીખી છું. મારા હસબન્ડ ને આ બહુ જ પસંદ છે. મસ્ત ચટપટું ને ખાટું-મીઠું બને છે.. Palak Sheth -
રસદાર લેમન પીકલ (Lemon Pickle Recipe In Gujarati)
#મોમફ્રેન્ડ્સ, મારા સાસુજી એ શીખવેલ આ રેસિપી છે જે મારા હસબન્ડ અને મારા બાળકો ની પણ ફેવરીટ હોય અહીં રજુ કરી છે. રોટલી, પરાઠા,થેપલા કે પુરી સાથે નાસ્તા માં પણ ખટમીઠો લાગે એવો તેનો ચટાકેદાર રસો મજેદાર લાગે છે . આ આચાર ૧૫ થી ૨૦ દિવસ માં તૈયાર થાય છે કારણકે લીંબુ પરફેક્ટ નહીં અથાય તો આચાર તુરો લાગશે માટે પહેલા લીંબુ ની પ્રોસેસ સરસ થવી જોઈએ . રસાદાર લેમન પીકલ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લીંબુ ની છાલ નું અથાણું(lemon pickle recipe in Gujarati)
#goldenapron3Week19હું હમણાં લીંબુ નો રસ કાઢી ને શરબત બનાવી ને અને લીંબુનો રસ બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉં છું..તો દસેક દિવસ પહેલા આ લીંબુ ની છાલ ને મેં મીઠું અને હળદર માં એક લીંબુનો રસ નાખી ને આથી દીધી હતી..તો આજે તેનું અથાણું બનાવ્યું...આ અથાણું હું બનાવી ને ફ્રીજ માં રાખું છું.. આમાં તેલ નો ઉપયોગ ખુબ જ ઓછો થાય છે.. Sunita Vaghela -
લીંબુ નું ખાટું મીઠુ અથાણું
#અથાણાંથેપલા અને ખારી ભાત જોડે મેચ ખાતું અથાણું એટલે લીંબુ નું ખાટું મીઠુ અથાણું. બનાવવા માં સરળ અને ખાવા માં ટેસ્ટી. Khyati Dhaval Chauhan -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
લીંબુ ના એવા આથાણુ જેના લુક અને ટેકસચર ચટણી જેવા છે પણ આપણે આખા વર્ષ સ્ટોર કરી શકીયે છે. એની વિશેષતા છે કે આ આચાર(અથાણા) તેલ વગર ના બને છે છતા બગડતુ નથી અને આખા વર્ષ સારા રહે છે ..કેમ કે નીમ્બુ ના રસ અને ખાડં પ્રીજર્વેટીવ ના કામ કરે છે. ખુબજ સ્વાદિષ્ટ લાગે છેનીમ્બુ ના આથાણુ /ચટણી Saroj Shah -
લીંબુ નું અથાણું
#શિયાળાશિયાળા માં લીંબુ ખૂબ સારા આવે છે લીંબુ આરોગ્ય માટે ખૂબ સારા હોય છે અને ગુણકારી હોય છે વિટામીનથી ભરપૂર હોય છે તો આજે હું લીંબુનું અથાણું લઈને આવી છું Vaishali Nagadiya -
લીંબુનુ અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#સાઈડઝટપટ બનતું લીંબુ નુ અથાણું. ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી લાગે છે.અથાણાં નાના થી લઈને મોટા વ્યકિત ને ભાવતા હોય છે.આજે મે ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવ્યું છે. Ashaba Solanki -
-
લીંબુ નું અથાણું (Limbu Nu Pickle Recipe In Gujarati)
#સાઈડ અહીં મે ગામડાના દેશી લીંબુ નો યુઝ કર્યો છે. તેથી આ અથાણું ખૂબ જ મસ્ત બને છે. અથાણું ભાખરી પરાઠા અને થેપલા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. ચોમાસાની સિઝન લીંબુની સીઝન ગણાય તેથી આ અથાણું બનાવવા માટે ચોમાસામાં લીંબુને આથી લેવા. Nirali Dudhat -
આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)
#સાઈડઆંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Lemon Instant Athanu Recipe In Gujarati)
#KS5આ અથાણું કોઈ પણ સીઝન માં ખાવાની મજા આવે છે અને એકદમ ચટપટા ટેસ્ટ નું બને છે તેથી ખાવા ની મજા આવે છે. ખુબ જ ઓછા સમય માં બનતું આ અથાણું ને હું લોકડાઉન રેસીપી પણ કહું છુ કે જયારે શાક પણ નતા મળતા ત્યારે આ બનાવી ને ખાઇ ને મજા કરી છે. Maitry shah -
-
આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લીંબુની સિઝન છે તો લીંબુ સરસ તાજા મળે છે . તો મેં તેમાંથી આથેલા લીંબુ બનાવ્યા. પંજાબી ડીશ સાથે લીંબુ નુ ખાટુ અથાણુ સરસ લાગે . Sonal Modha -
સંતરાની છાલ અને લીંબુનું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)
#MA આજે મેં મારી મમ્મી સંતરાની છાલ અને લીંબુનું અથાણું બનાવ તી એ બનાવવાની ટ્રાય કરી છે. Kiran Solanki -
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15229077
ટિપ્પણીઓ