રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ ચાળી ને લેવો. બીજા બાઉલ માં ગોળ ને ઝીણો સમારો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં જરૂર મુજબ ઘી અને બારીક સમારેલ ગોળ નાંખી બધુ બરાબર મિક્સ કરી લો અને બરાબર ફીણી લેવું.
- 3
ત્યારબાદ તેમાં બાજરી નો લોટ ઉમેરીને બરાબર મીક્સ કરી લો. જરૂર પડે તો વધારે ઘી ઉમેરવું હવે લોટના લાડુ વાળી લેવાં. તૈયાર છે કુલેર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બાજરી ના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
શ્રાવણ માસ ની વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે કુલેર અચૂક બનાવામાં આવે છે. Dipika Suthar -
-
બાજરી ના લોટ ની કુલેર
#SFR#RB14કુલેર છઠ સાતમમાં બનતી ગુજરાતીઓની એક પરંપરાગત મીઠાઈ/વાનગી છે. સાથે જ તે શરીર માટે પણ પૌષ્ટિક છે. Maitri Upadhyay Tiwari -
-
-
બાજરી અને ચોખા ની કુલેર (Bajara and rice kuler recipe in Gujarat
#childhood#ff3#festivalspecial#sweet#kuler#bajari#chokha#nagpanchami#shitalasatam#thandu#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે મારી પ્રિય રમત હતી ઘરઘરતાં અને પિકનિક-પિકનિક.... અમારી સોસયટી નદી થી નજીક આવેલ હતી એટલે સાયકલ પર જઈને ત્યાં થી માટી લાવી ને અમે રમકડાં બનાવી ને રમતા...જેમાં ગેસ તો કોઈ વાપરવા જ નહીં... આથી હું મારી સખીઓ સાથે મળીને એવી વાનગીઓ બનાવી ને ભેગા મળીને ખાતા હતા જેમાં ની એક વાનગી કુલેર છે. બસ બધા એ પોતાની મમ્મી પાસે થી માપ જાણી લીધું હતું. આમાં પણ અમે સરખો ભાગ પાડી બધા નાં ત્યાં થી થોડી થોડી વસ્તુ લાવી ને ભેગી કરી ને બનાવતા હતા. અને હીંચકે ઝૂલતા ઝૂલતા ખાતા હતા. અત્યારે આ લખતાં પણ એ દિવસો યાદ આવે છે તો ફરી તેવું કરવા નું મન થઇ જાય છે.જાતે બનાવી ને ખાવા નો એ ઉંમર નો આનંદ જ કંઇક વિશેષ હોય છે. બીજી વાત.... નાના હોઈએ ત્યારે નાં ડાયાબિટસન કે વજન વધે એની ચિંતા... કંઇક ગળ્યું ખાવાનું મન થાય એટલે મમ્મી ને કહીએ એટલે ઘરમાં હાજર લોટ, ગોળ અને ઘી થી ફટાફટ ૫ મિનિટ માં મજા ની મીઠાઇ તૈયાર જે સ્વાદિષ્ટ તો છે જ સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. હું નાની હતી ત્યારથી અત્યાર સુધી ની મારી ફેવરિટ ડિશ જ છે. અહીં મેં બાજરી ના લોટ સાથે ઘી અને ગોળ ઉમેરી ને કુલેર તૈયાર કરી છે જે શિયાળામાં અને ચોમાસામાં વઘુ ગુણકારી માનવામાં આવી છે. આ સાથે મેં ચોખા નાં લોટ, સાકર અને ઘી થી કુલેર તૈયાર કરેલ છે જે ઉનાળામાં ઉપયોગ કરવામાં આવે તો વધુ ગુણકારી છે. બાળકો નો જો જાતે જ કંઈક બનાવી ને ખાવું હોય અને આપણે તેમને ગેસ સાથે કામ કરવા ના દેવું હોય ઉપરાંત તેમનું પેટ ભરાઈ જાય અને સ્વાસ્થ્યવર્ધક વાનગી મળે એ માટે આ એક સરસ વાનગી છે. Shweta Shah -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR#SJR#આજે શીતલા સાતમ મા શીતલા માતા ને અર્પણ કરવા બાજરી ના લોટ ની કુલેર બનાવી છે્ Saroj Shah -
બાજરી ની સુખડી
#goldenapron3#Week2Goldenapron 3 ના Week 1 નાં ઘટક બાજરી નો ઉપયોગ કરીને બાજરી સુખડી બનાવી છે. Parul Patel -
-
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
-
-
-
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3#chhat satam recipe#treditonal recipe સાતમ ના દિવસ ઘર ની સુખ શાન્તિ અને સંતાન ની સ્વાસ્થ માટે શીતળા માતા ની પુજા કરવામા આવે છે દુધ દહીં સાથે બાજરી ના લોટ ની કુલેર ધરાવાય છે. Saroj Shah -
-
બાજરી નો કઢો
#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
બાજરીના લોટ ની કુલેર
#શ્રાવણ#ff3 છઠ ના દિવસે આ કુલેર બને છે અને શીતળા સાતમ ના દિવસે માતાજી ને ધરાવાય છે બાજરી આપના શરીર માટે બહુજ પૌષ્ટિક છે તે ડાયાબીટીસ ના દર્દી માટે બહુ સારી છે તે ગ્લુતેન ફ્રી છે.પચવામાં સરળ છે.મીઠાઈ ના રીતે પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
બાજરી ના લાડુ કુલેર
#નાગપાંચમબાજરી ના લાડુ એ ગુજરાતીઓ ની પરંપારગત વાનગી છે. નાગપાંચમ ને દિવસે મોટે ભાગે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે.આ લાડુ ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે. આજે નાગપાંચમ ના દિવસે મેં પણ બનાવ્યા છે તો ચાલો... Arpita Shah -
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
બાજરી ના લોટ ની કૂલેર પ્રસાદ રેસીપી (Bajri Flour Kuler Prasad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SJR@Tastelover_Asmitaji inspired me for this recipe Amita Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15375908
ટિપ્પણીઓ (6)