રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Sunita Ved @cook_25903171
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર બતાવ્યા પ્રમાણેના કપ માં ૧.૧/૨ કપ રવો,દહીં,મીઠું નાખી ખીરું તૈયાર કરવું,
- 2
હવે બધી જ સામગ્રી ભેગી કરવી,પછી વઘાર માટે એક કડાઈ માં તેલ નાખી ગરમ કરવું,તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી,રાઈ તતડી જાય પછી તેમાં તલ,લીમડાના પાન હોય તો તે,મે નથી નાખ્યા,લીલા મરચા,હિંગ,હળદર,લાલ મરચું પાઉડર નાખી,તેમાં સમારેલી શાકભાજી નાખવી,થોડી વાર થવા દેવું,પછી વટાણા નાખવા,ફરી પાછું ૧ મિનિટ થવા દેવું, હવે તૈયાર કરેલું ખીરા માં બેકિંગ સોડા નાખી હલાવી ને તેમાં રેડી દેવું, ૩_૪ મિનિટ મીડિયમ તપે અને ૨૦ મિનિટ ધીમા તાપે થવા દેવું,વચ્ચે૮_૯ મિનિટ પછી ઉલટાવી લેવું,
- 3
આમ બંને બાજુથી સરસ ક્રિસ્પી એવું શેકી લેવું,અને ગરમા _ગરમ બંને ચટણી અને સોસ સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ હાંડવો બહુ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Miti Mankad -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujarati હાંડવો બનાવવાનો વિચાર આવે એટલે પૂરતો સમય માગી લે. પણ રવાનો હાંડવો એટલે ઝટપટ બની જાય. એમાં પણ જો તમે વેજીટેબલ્સ નાખો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં શ્રીમતી હેતલ મેડમજી ની રેસિપી જોઈ મને ખૂબ જ ગમી ગઈ અને મેં રવાનો હાંડવો બનાવી જ દીધો. Neeru Thakkar -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB વીક 14 હાડવોએ ગુજરાતની જૂની પારંપરિક વાનગી છે બધી દાળ્ અને ચોખા પલાળી તેને વાટીને બનાવવામાં આવતહાડવો એ પારંપરિક છે પહેલાના જમાનામાં સગડી પર વઘારી ઢાંકણુ પર સળગતા કોલસા મૂકી ઉપર નીચે બંને જગ્યાએ ધીમે તાપે હાડવો બનાવવામાં આવતું હવે તો આના કુકરમાં બનાવીએ છે પણ પહેલા આવી રીતે બનાવવામાં આવતો હતો અને હવે આજના કોમ્પ્યુટર યુગમાહાડવો હવે દાળ ચોખા પલાળેલા વગર પલાળીને બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા ના તવા ઢોકળા (Rava Na Tawa Dhokla Recipe In Gujarati)
સવારે કઈક અલગ નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો બહુજ જલ્દી થી તૈયાર થઈ જાય છે સાંજે નાની ભૂખ લાગે ત્યારે પણ ચાલે Deepika Jagetiya -
-
-
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો. Sunita Shah -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#RC1#yellowrecipeહાંડવો એ ગુજરાતીઓનો ફેમસ છે બધી જ સીઝનમાં માંડવો ખૂબ જ સારો લાગે છે તેમાં વેજીટેબલ નું પ્રમાણ પણ વધુ હોય છે જેથી કરીને બાળકો માટે પણ બહુ સારો હોય છે Vidhi V Popat -
-
રવા ના ઇડદા (Rava Na Idada Recipe In Gujarati)
#trend#week4સવાર ના નાસ્તા માટે કે સાંજે ચા સાથે કે કોઈ મહેમાન આવે તો ફટાફટ બની જાય એવા ઇન્સ્ટન્ટ ઈડદા ની રેસીપી આ મુજબ છે. Dipika Ketan Mistri -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ હાંડવો છે જેને પલાળવા ની જરુર નથી પડતી. આમાં રાંધેલા ભાત વપરાય છે જેના થી આ હાંડવો બહુ જ સોફ્ટ થાય છે. ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે પણ ઠંડો પણ ચાહ સાથે એટલો જ સારો લાગે છે.#EB#Week14 Bina Samir Telivala -
લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati)
#CWT આજે મે વધેલી રોટલી માંથી હાંડવો બનાવિયો છે આમ તો હું ગુજરાતી અને ગુજરાતી લોકો એમના ફૂડ માટે ખૂબ પ્રચલિત છે આજે મેં ગુજરાત નું ફેમસ ફૂડ હાંડવા ને એક અલગ રીત થી બનાવિયો છે આપડા ઘરે ક્યારેક રોટલી વધી જાય છે તો એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોઈએ છે આજે મેં રોટલી નો હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને બનવા માં સહેલો છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBઆ હાંડવો 1/2 કપ પલાળેલા ચોખા અને 1/2 કપ મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી શકાય છે મેં આ રેસિપીમાં મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી છેબધા જ શાકભાજી માં આપણને ભાવતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે Darshna Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15383290
ટિપ્પણીઓ (2)