રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને ચાળી તેમાં દહીં ઉમેરી મિક્સ કરો.જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપો.
- 2
રવા ના મિશ્રણ માં ગોળકેરી નો મસાલો, દૂધી,બટાકુ,ગાજર,ખમણી,કેપ્સીકમ,જીણા સમારીને એડ કરી લો. આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો.
- 3
બધા સૂકા મસાલા,ગોળ નાખી બરાબર મિક્સ કરી લો.હવે એક ચમચી ઇનો માં થોડું પાણી ઉમેરી ફીણી લો.એક પેન માં તેલ મૂકી રાઈ મેથી જીરું લીમડો તલ વરિયાળી અને હિંગ મૂકી એમનો 1/2 વધાર મિશ્રણ માં નાખી દો.
- 4
હવે પેન માં વધેલા વધાર માં હાંડવા નું ખીરું ઉમેરી દો.ઉપર ઢાંકણ ઢાંકી દો.10 મિનિટ પછી ચપ્પુ થી ચેક કરી લો.થઈ ગયો હોય તો ઉથલાવી સાઈડ ચેન્જ કરી ફ્રી થોડી વાર પકાવો.
- 5
પાકી જાય એટલે ગેસ બંધ કરી દો.આ હાંડવો ખુબજ ટેસ્ટી બને છે. સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBરવા હાંડવો એટલે ઇન્સ્ટન્ટ હાંડવો,પણ ખાવા માં પારંપરિક હાંડવા જેવો જ ટેસ્ટી. Bhavisha Hirapara -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#Week_14 રવા હાંડવો ઝડપથી બની જાય છે,સવારના તી ટાઈમ ન નસ્તમ માટે કે સાંજે નાની ભૂખ માટે પરફેક્ટ નાસ્તો છે,તો ચાલો બનાવીએ રવા હાંડવો, Sunita Ved -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
રવા હાંડવો (Rava handvo recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો નાખવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને વેજ રવા હાંડવો બનાવી શકાય છે જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. Asmita Rupani -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi#EB#week14#cookpadgujarai#breakfastrecipeનાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી .. Khyati Trivedi -
-
-
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ હાંડવો બહુ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Miti Mankad -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ હાંડવો છે જેને પલાળવા ની જરુર નથી પડતી. આમાં રાંધેલા ભાત વપરાય છે જેના થી આ હાંડવો બહુ જ સોફ્ટ થાય છે. ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે પણ ઠંડો પણ ચાહ સાથે એટલો જ સારો લાગે છે.#EB#Week14 Bina Samir Telivala -
-
-
-
-
-
રવા હાંડવો
#EB#Week14#cookpadindia#cookpadgujaratiબધાને ભાવતો....ઇન્સ્ટન્ટ બનતો... બ્રેકફાસ્ટમાં ચાલતો...ફેમિલી મા ફેવરિટ રવા હાંડવો.... Ranjan Kacha -
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.Hina Doshi
-
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
લેફ્ટ ઓવર રોટલી રવા હાંડવો (Left Over Rotli Rava Handvo Recipe In Gujarati)
#EBવધેલી રોટલી નો આપને વિવિધ વાનગી માં ઉપયોગ કરીએ છીએ. આજે મે રવા ના હાંડવા માં એનો ઉપયોગ કર્યો અને હાંડવો સરસ બન્યો. તમે પણ ટ્રાય કરજો. Hiral Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15383864
ટિપ્પણીઓ (9)