રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં રવો, ચણા નો લોટ, મટર, બટાકા લીલા મરચા બધા મસાલા અને મીઠું નાંખી ને મિક્સ કરો. દહીં નાખી ને ચમચા થી હલાવી લેવાનું. થોડું પાણી નાખી ને હાંડવા ના ખીરા જેવુ રેડી કરવા નુ 10 મિનિટ માટે ઢાંકી ને રાખવા નું.
- 2
ત્યારબાદ 10 મિનિટ પછી તેમા સોડા અને તેલ નાખી ને સારી રીતે હલાવી લેવાનું. ગેસ ઉપર કડાઈમાં તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, તલ, લાલ સુકા મરચા નાખી ને તતળી જાય એટલે તેમાં હાંડવા નું ખીરું નાખી ને થાળી ઢાંકી દેવાની.
- 3
10 થી 12 મિનિટ થાળી ઢાંકી ને રાખવાનુ પછી ખોલી ને પલટાવી નાખી પાછુ 12 મિનિટ રાખવા પછી ઉતારી ને એક ડીશ મા કાઢી લેવાનું.તૈયાર છે રવા નો હાંડવો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#Week_14 રવા હાંડવો ઝડપથી બની જાય છે,સવારના તી ટાઈમ ન નસ્તમ માટે કે સાંજે નાની ભૂખ માટે પરફેક્ટ નાસ્તો છે,તો ચાલો બનાવીએ રવા હાંડવો, Sunita Ved -
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15385565
ટિપ્પણીઓ