બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda @Bansicook_24196934
#PR
#jain
#cookpadgujrati
#Cookpadindia
#Disha
પર્યુષણ પર્વ ના 10 દિવસ લીલોતરી શાક નહિ ખાવા ના હોય માટે બુંદી નું આ રાઇતું થેપલા પરોઠા જોડે ખૂબ સારું લાગે. બહુ જ ઝડપથી બની જાય અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગે.
બુંદી નું રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#PR
#jain
#cookpadgujrati
#Cookpadindia
#Disha
પર્યુષણ પર્વ ના 10 દિવસ લીલોતરી શાક નહિ ખાવા ના હોય માટે બુંદી નું આ રાઇતું થેપલા પરોઠા જોડે ખૂબ સારું લાગે. બહુ જ ઝડપથી બની જાય અને ટેસ્ટ પણ ખૂબ સારો લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં લો તેમાં ખાંડ,મરી પાઉડર અને જરૂર મુજબ મીઠું નાખી બી ટ ર થી ફેટી લો.હવે તેમાં બુંદી ઉમેરી મિક્સ કરો અને ઉપર થી લાલ મરચાં પાઉડર ઉમેરી ઠંડુ ઠંડુ પીરસો.
Similar Recipes
-
-
બુંદી નું રાઇતું
શ્રાવણ મહિનો એટલે તહેવારોની સિઝન તો આ સીઝનમાં આવતા તહેવારોમાં સૌ થતી એક વાનગી હું શેર કરું છું બુંદીનું ખાટમીઠું રાઇતું જે સાતમ આઠમ પર ખૂબ ખવાય છે અને થેપલા જોડે ખાવાની મજા આવે છે#RB19#SFR Dips -
-
-
-
-
-
દહીં બુંદી નું રાઇતું
દહીં બુંદી નું રાઇતું#ફટાફટઆ રાઇતું મારા ઘરમાં બધાને ગમે છે એટલે મેં આજે આ રાઇતું બનાવ્યું છેરાઇતું ફટાફટ બની જાય છે . Rekha Ramchandani -
બુંદી રાઇતું (boondi raita recipe in Gujarati)
#GA4 #Week1#yogurtઆ રાઇતું અમારે ત્યાં બધા ને ખુબ જ પસંદ છે. અવારનવાર બને છે.તેમાં અધકચરી પીસેલી રાઈ, પીસેલી ખાંડ, સંચળ પાઉડર એ બધું રાયતાના સ્વાદ ને બેલેન્સ કરે છે. ખુબ જ સરસ લાગે છે. Jigna Vaghela -
-
બુંદી નું રાઇતું(boondi raitu recipe gujarati)
#સાઈડ ગુજરાતી લોકો ને જમવા માં ફૂલ ડિશ સાથે સાથે થોડું ચટપટું પણ ખાવા જોઈ એમાં નું એક ડિશ હું લઈ ને આવી છું બુંદી રાઇતું જે મારી જેમ લગભગ બધા ને જ ગમતું હશે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...,😊😊🙏 Jyoti Ramparia -
-
બુંદી રાઈતુ (Boondi Raitu Recipe in Gujarati)
#goldenapron_3 #week_10 #Curdમારાં દીકરાની મનપસંદ વાનગી છે. બુંદી પણ ઘરે જ બનાવી છે. Urmi Desai -
-
મસાલા બુંદી નુ રાઇતું (Masala Bundi Raitu Recipe In Gujarati)
#સાઇડઆ રાઇતું ખુબ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ઘેરા બનાવ જો, મને આ રાઇતું બહુ ભાવે છે, મારું ફેવરીટ છે. Bhavini Naik -
-
ખારી બુંદી નું રાઇતું (Khari Boondi Raita Recipe In Gujarati)
#cooksnap challenge#MBR9#WEEK9 Rita Gajjar -
-
તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
#સાઈડમારું ફેવરીટ રાઇતું છે આ તીખી બુંદીનું રાઇતું ખૂબ જ ઓછા સમય માં બની જાય છે અને ખૂબ જ સરળ રીત છે. Sachi Sanket Naik -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
બુંદી રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#curd Recipe#ગ્રામ floor Recipe#boondi rayata Krishna Dholakia -
બુંદી નુ રાયતુ(Boondi Raita Recipe in Gujarati)
આપણે જાતના રાયતા બનાવતા હોય છે કાકડીનું રાઇતું કોબીજ નુ રાયતુ રીંગણ નું તીખી બુંદી રાઇતુંઆજે મેં તીખી બુંદી નુ બનાવ્યું છે જેમાં બૂંદી પણ ઘરે જ બનાવેલી છેજેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
બુંદી રાઇતું (Bundi Raita Recipe In Gujarati)
#સાઇડરાઇતું પુલાવ કે બિરયાની જોડે લેવાના આવે તો જમવાનું જલ્દી થી પચે છે દહીં પાચન માટે ખુબ જ ફાયદાકારક છે અને ઠંડક પણ આપે છે તો એસિડીટી ની તકલીફ થતી નથી એટલે જ જમવા માં રાયતા નો સમાવેશ કરવો જ જોઇએ. Bhavisha Hirapara -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15470905
ટિપ્પણીઓ (7)