બુંદી નુ રાઇતું(boondi Raita recipe in Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

બુંદી નુ રાઇતું(boondi Raita recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ્સ
  1. ૧ વાટકીખારી બુંદી
  2. ૨ વાટકીમોળું દહીં
  3. ૧/૨ ચમચીરાઇ
  4. ૧/૨ ચમચીજીરુ
  5. ૧/૨ ચમચીલાલ મરચુ પાઉડર
  6. ૧/૨લીલું મરચું
  7. ૧ ચમચીતેલ
  8. ચપટીહીંગ
  9. ૧ ચમચીધાણાભાજી
  10. સ્વાદ મુજ્બ મીઠું
  11. ૧/૨ ચમચીખાંડ
  12. ૧/૨ ચમચીલિમડો

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ બુંદી અને દહીં ને મિક્સ કરો

  2. 2

    વગારીયા માં તેલ,રાઇ,જીરું,લીલું મરચું,લાલ મરચુ.લીમડો,હીંગ લઇ વગાર કરવો

  3. 3

    ધાણાભાજી મીઠું,ખાંડ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes