સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોજી ને ચાળી લેવું,તેમાં દહીં નાખી ને એકજ ડાયરેક્સન માં ચમચા વડે ચલાવવું,જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને પછી તેને સાઈડ માં મૂકી દો
- 2
હવે ગેસ પર એક કડાઈ માં પાણી નાખી સ્ટેન્ડ ગોઠવો અને જે થાળી માં ઢોકળા બનાવવા હોય તેને તેલ થી ગ્રીસ કરી ને સ્ટેન્ડ પર રાખી ૧_૨ મિનિટ માટે ઢાંકી દો,
- 3
હવે તૈયાર કરેલા ખીરામાં આદુ_મરચાની પેસ્ટ,ખાંડ અને મીઠું તથા ઇનો નાખી દો,ઉપર થોડું (૨ ટીસ્પૂન) પાણી નાખો જેથી ઇનો એકિતવેટ થાય ને મિક્સ કરી લો,ગરમ કરેલી થાળી માં આ ખીરું પાથરો અને ઢાંકી ને ૧૦_૧૨ મિનિટ થવા દો,
- 4
૧૦_૧૨ મિનિટ પછી થાળી ઉતારી લેવી અને ઠંડા થવા દેવા અને કાપા પડી લેવા,હવે એક કડઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો અને તેમાં રાઈ નાખો,રાઈ તતડે એટલે તેમાં લીલા મરચા ની ચિર નાખો,પછી તેમાં સુકા લાલ મરચા,લીમડાના પાન અને તલ નાખી ખાંડ નાખો, હવે થોડીવાર ચલાવતા રહેવું, પછી આ વઘાર સ્પૂન વડે બાફેલા ઢોકળા પર, બધા જ ઢોકળા પર આવે એ રીતે રેડો,હવે તેની પર લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (4)