સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)

Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
Bhavnagar, ગુજરાત, ભારત
શેર કરો

ઘટકો

૧ ૧/૨ કલાક
2 લોકો
  1. ૧/૨ વાટકીતુવેર
  2. મેથી ની પૂરી
  3. ૧/૨ વાટકો વટાણા
  4. બટાકા બટેકા
  5. રતાળુ
  6. રીંગણ
  7. ટામેટા
  8. ચણાનો લોટ
  9. તેલ તળવા માટે
  10. 1/4 ચમચીહળદર
  11. 1/2 ચમચી ઘાણાજીરુ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ગોળ
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. 2 ચમચીલાલ મરચુ
  16. બુરું

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ કલાક
  1. 1

    બધુ શાક મોટુ સમારવું પાણી માં બાફી લેવા ચણા ના લોટમાં મેથી સમારેલી લાલ મરચુ મીઠુ બુરું તેલ નાખી લોટ બાંધી લો મુઠીયા વાળી તળી લો ટામેટા ની ગ્રેવી કરી તેમાં મસાલો કરો કે ઉકળે એટલે તેમાં મુઠીયા નાખો પછી બધુ સાંકળી નાખી સાંતળો ઉપર કોથમીર નાખી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes