સ્વીટ ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો કરકરો લોટ લો.
- 2
હવે એક તપેલીમાં ગોળ લઇ, પાણી નાખી ગોળ વાળુ પાણી બનાવો.
- 3
ત્યારબાદ લોટની અંદર તેલનું મોણ નાખી,ગોળવાળા પાણીથી કઠણ લોટ બાંધો.
- 4
હવે ગેસ પર લોઢી મૂકી, બાંધેલા લોટમાંથી ભાખરી વણી લોઢી પર શેકી લો.
- 5
તૈયાર છે (ગળી) sweet ભાખરી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રીસ્પિ સ્વીટ ભાખરી(crispy sweet bhakhari in Gujarati.)
#સુપર્સેફ2.ઘરે સવારે બનાવેલ ભાખરી વધી હતી તો રાત્રે ગળ્યુ ખાવા નુ મન થયુ તો ગોળ અને ઘી ના ઉપયોગ થી સરસ સ્વીટ ભાખરી બનાવી દીધી ખુબજ સરસ લાગે છે. Manisha Desai -
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
-
-
-
-
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#GA4 #Week4ભાખરી ઘણા લોકોના ઘરે દરરોજ બનતી હોય છે તે અલગ અલગ રીતે બનતી હોય છે. Madhuri Dhinoja -
મીઠી ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaભારત દેશ વિવિધ રાજ્યો સાથે નો વિશાળ દેશ છે અને અહીં ઘણા તહેવારો ની ઉજવણી ધામધૂમ થી થાય છે પછી એ તહેવાર સાંસ્કૃતિક, રાજકીય કે ધાર્મિક હોય. અલગ અલગ રાજ્યો માં અલગ અલગ તહેવાર ઉજવાતા હોય છે.એમાં શ્રાવણ મહિનો એટલે તો તહેવારો નો મહિનો. ગુજરાત માં, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં સાતમ- આઠમ ના નામ થી પ્રચલિત પાંચ દિવસ લાંબો તહેવાર ચાલે છે. નાગ પાંચમ થી શરૂ થાય છે અને નંદમહોત્સવ થી પૂરો થાય છે. શીતળા સાતમ માં ઠંડુ ખવાય છે અને આગળ ના દિવસે, જે રાંધણ છઠ થી ઓળખાય છે એ દિવસે ઠંડુ ખાવાની રસોઈ બનાવાય છે જેમાં અવનવી વાનગી ગૃહિણીઓ બનાવે છે જે ઠંડી ખાઈ શકાય. એમાંની એક એટલે ગળી અથવા તો મીઠી ભાખરી. Deepa Rupani -
-
-
ભાખરી કોઈન (Bhakhri Coin Recipe In Gujarati)
#bhakhricoin#biscuitbhakhri#cookpadgujarati Mamta Pandya -
-
ફ્રોઝન જીરા બિસ્કીટ ભાખરી (Frozen jeera biscuit bhakhri recipe)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટભાખરી, રોટલી, પૂરી, પરોઠા કે પછી થેપલા આપણા ફુલમીલ નો મેઈન હીસ્સો છે. એમાંથી ભાખરી ને ઘણી બધી જગ્યાએ એક આગવું સ્થાન મળ્યું છે કારણ કે તે ડ્રાય છે અને તેને આગવી રીતે બનાવી ને ઘણા બધા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. ખાસ કરીને જ્યારે બાળકો બહાર ભણતા હોય ત્યારે તે ખૂબ જ ઉપયોગી બનશે. Harita Mendha -
-
-
ભાખરી (Bhakhri recipe in gujarati)
#GA4 #week4ગુજરાતી લોકો સવાર ના નાસ્તા માં ભાખરી લે છે, ભાખરી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે અહી મે સાદી કડક ભાખરી બનાવી છે. Darshna Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16176399
ટિપ્પણીઓ