મસાલા ઢોસા

Hetal Poonjani @HetalPoonjani_441
મસાલા ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળને 4,5 વાર ધોઈને 7-8 કલાક પલાળી ને મીક્ષીમા પીસીને 7-8 કલાક આથો લાવવા ઢાકી રાખો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, અડદની દાળ, લીમડો મૂકી ને કાંદા,ટામેટાં સાંતડીને બટાકા નાખી ને જરૂરી મસાલો કરી, ઢોસા માટે મસાલો (ભાજી) તૈયાર કરો.
- 3
પીસેલા દાળચોખાના ખીરામાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી, નોનસ્ટિક લોઢી ગરમ કરી,અંદર થી બહારની તરફ ખીરું પાથરો.
- 4
પાથરેલા ઢોસા પર બટર લગાવી, કડક થાય એટલે અંદર મસાલો મૂકી, ઢોસો ફોલ્ડ કરી, ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recepie in Gujarati)
#સાઉથ મારા ખૂબ જ પ્રિય છે, મૈસુર મસાલા ઢોસા, ઢોસા મા સ્ટફ્ડ કરે અને સૂરતમા જેમ સાદા ઢોસા સંભાર , અને મૈસુર મસાલો (સબ્જી) સાથે આપે છે, અને એ મારી પ્રિય વાનગી એટલે મેં બનાવ્યા મૈસુર મસાલા ઢોસા આ ઢોસા ટેસ્ટ મા ખૂબ જ મસ્ત લાગે છે, આને ચટણી, સાભાર, કે એકલા પણ ખાઈ શકાય . Nidhi Desai -
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
મૈસુર મસાલા (Mysore Masala Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...ઢોસા તો સહુ કોઈ ની પસંદ ના હોય છે. ઘણા લોકો મૈસુર મસાલા ઢોસા ના દિવાના હોય છે. તો આજ હું તમારા સાથે મૈસુર મસાલા ઢોસા ની રેસિપી શેર કરીશ. જેને તમે શાક ની જેમ અથવા ઢોસા પર ફેલાવી ને પણ ખાઈ શકો છો. Komal Dattani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
પેપર મસાલા ઢોસા
મિત્રો આજે હું આપને બહાર જેવાજ ક્રિસ્પી પેપર મસાલા ઢોસા કેવી રીતે બનાવા તેની માહિતી આપીશ...આ રીતે ઢોસાનું ખીરું બનાવાથી બહાર જેવાજ ઢોસા બનશે.સાઉથ ઇન્ડિયન લોકો આજ રીતે ચટણી બનાવે છે એટલે આજ રીતે ચટણી પણ બહુ ટેસ્ટી બને છે. #માઇલંચ Yogini Gohel -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ઢોસા (Dosa Recipe In Gujarati)
ઘણી વાર એવુ બનતું હોઈ છે કે કોઈ રેસિપી મા બધી જ સામગ્રી સરખી હોઈ, રીત પણ સરખી જ કરતા હોઈ તો પણ રેસિપી નો સ્વાદ સરખો નથી હોતો.. આવો અનુભવ બધા ને થતો હશે.. ખાસ કરીને મીઠાઈ, અથાણાં કે દાળ વગેરે કોપી નથી થતી.. મારાં માટે તેવી જ રીતે ઢોસા પણ એ લિસ્ટ મા સામેલ છે.. મારાં મમ્મી જેવા પાતલા અને ક્રિસ્પી ઢોસા મારાં નથી બનતા તેથી આ mothers day specil મા આ રેસિપી હું મમ્મી ને ડેડીકેટ કરવા માંગુ છું.. Happy mothers day everyone 🙏#MDC#Nidhi Ishita Rindani Mankad -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
બટર પેપર ઢોસા (butter paper dosa recipe in Gujarati)
#મોમ બાળકોને અમુક વાનગીઓ પસંદ હોય છે તો અમુક નથી હોતી મારી દીકરીને મસાલા ઢોસા કરતા બટર પેપર ઢોસા કે ચોકલેટ ઢોસો વધારે ભાવે છે તો આ સરળ રેસિપી મારી દીકરી માટે.. Hiral Pandya Shukla -
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
મૈસુર મસાલા ઢોસા
મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-3 Rajni Sanghavi -
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
-
-
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
મસાલા આલુ બોનડા(Masala Aloo bonda Recipe In Gujarati)
#સાઉથ#વીક3 મારે લગભગ બધી સાઉથ ની રેસિપી મુકી છે (અગાઉ) ઢોસા,મસાલા ઢોસા,મૈસુર મસાલા ઢોસા, સ્પિરિંગ મસાલા ઢોસા, ઇદડા, સેન્ડવીચ ઢોકળા,ઉતપમ,મૈસુર મસાલા ઉતપમ, ઈડલી ,સાંભાર લગભગ બધી સાઉથ ની રેસિપી મુકેલી છે Vandna bosamiya -
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#Cookpadgujarati#cookpadસ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે... આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧આપડે traditionaly બનતા મસાલા ઢોંસા, મૈસુર મસાલા, રવા ઢોસા નો તો સ્વાદ માણ્યો જ હોય છે..પણ બાળકો ને આજ કાલ અલઅલગ ફેન્સી ઢોસા ની varity વધારે પસંદ કરે છે. તો એવા જ આજે આપડે જીની ઢોસા ને બનાવતા શીખીશું. Kunti Naik -
પ્લેન ક્રિસ્પી ઢોસા (Plain Crispy Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post 3.# ઢોસા.રેસીપી નંબર 78. Jyoti Shah -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179912
ટિપ્પણીઓ (2)