સાદા પરાઠા (Simple Paratha Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ગમે ત્યારે સાદા પરાઠા ખાવાની મજા જ અનોખી છે.
સાદા પરાઠા (Simple Paratha Recipe In Gujarati)
ગમે ત્યારે સાદા પરાઠા ખાવાની મજા જ અનોખી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટ માં ઘઉં નો લોટ લો.તે માં મીઠું ને તેલ નાખો.પાણી થી લોટ ને બંધો.
- 2
લોટ ને બરાબર માસલો. ત્યારબાદ લોટ ના ગુલ્લા બનાવો. પરોઠા ને ત્રિકોણ વનો
- 3
ગેસ ઉપર નોન સ્ટિક તવા મુકો ને પરાઠા ઘી થી સરસ શેકો.
- 4
પરાઠા શેકે ત્યારબાદ સાદા પરાઠા ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
આજ સવારનો નાસ્તો તેમા દૂધ સાથે લચ્છા પરાઠા બનાવિયા Harsha Gohil -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
પાપડના સ્ટફ પરાઠા (Papad Stuffed Paratha Recipe In Gujarati)
#PRપર્યુષણ ના પર્વમાં ચોવીયાર માટે મેં પાપડના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Hemaxi Patel -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#AM4બાળકો જ્યારે પાલખનું શાક ન ખાય ત્યારે તેને આ રીતે પરાઠામાં નાખી આપી શકાય છે. Deval maulik trivedi -
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
પડ વાલા રોલ પરાઠા
#MBR4Week 4cookpad Gujaratiપરાઠા મા ઘણી બધી વિવિધતા જોવા મળે છે ઠંડી ની ઋતુ હોય અને ગરમાગરમ પરાઠા ખાવાની મજા આવી જાય છે મે અનેક લેયર વાલા સોફટ અને ક્રિસ્પી પરાઠા બનાયા છે લંચ ,ડીનર ,બ્રેકફાસ્ટ મા બનાવી શકાય Saroj Shah -
જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
#AM4#Coopadgujrati#CookpadIndia રોટી /પરાઠા પરાઠા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. મેં અહીં જીરા પરાઠા બનાવ્યા છે. જે લગભગ બધાને ત્યાં બનતા હોય છે. તે ઓછા સમયમાં અને ખૂબ ઝડપથી બની જતા હોય છે. તેને આપણે કોઈપણ સબજી સાથે સર્વ કરી શકીએ છીએ. મેં તેને સેવ ટામેટાં ના શાક સાથે સર્વ કર્યા છે અને સાથે ડૂંગળી, ટામેટા નું સલાડ, ફ્રાય કરેલા મરચાં અને છાશ સર્વ કર્યા છે. એકદમ દેશી ભાણું...... Janki K Mer -
-
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #Week6 #Paneer પનીર પરાઠા બાળકોને તેમજ મોટાને ખુબ જ ભાવે છે Khushbu Japankumar Vyas -
મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)
સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે#GA4#Week1 Nidhi Sanghvi -
-
ચણા ને મગ ની દાળ ના પરાઠા (Chana Moong Dal Paratha Recipe In Gujarati)
મોર્નિંગ બ્રેક ફાસ્ટ મા ફટાફટ ને તે મા વિવિધ પ્રકારના પરાઠા મજા આવી જાયહો. Harsha Gohil -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
મસાલા લચ્છા પરાઠા#પરાઠા #મસાલા_લચ્છા_પરાઠા#સ્વાદિષ્ટ_પરાઠા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4પાલક એકદમ હેલ્થી છે. બનાવામાં સરળ અને ખાવાની મજા આવે. ચા, અથાણાં ગમે તે સાથે ખાય શકાય છે. Ami Adhar Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16217838
ટિપ્પણીઓ