રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ચાલી તેમાં તેલ નું મોણ નાખી કડક લોટ બાંધી પીંડ્યા વડી તળી લેવા.મિક્સર માં ક્રશ કરી ભૂકો કરી લેવો.
- 2
ઘી અને ગોળ મિક્સ કરી પાઈ કરવા મૂકવી, સુગંધ આવે ત્યાં સુધી કુક કરી લેવું.ભૂકો તેમાં એડ કરી સરખું મિક્સ કરી લાડુ વડી ઉપર ખસ ખસ લગાવી દેવું.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
મારા નાના છોકરા ના ભાવતા છે. એટલે વારે વારે બને છે. sorry હું પ્રોસેસ ના pic લેવાનું ભૂલી ગઈ. છતાં થયું રેસિપી share ક રૂ Kinjal Shah -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
-
-
-
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Manthan special,( સિક્કા નાખી ને લાડુ વાળ્યા જેથી બાળકો ને ખાવાની ઈચ્છા થાય.) અમે નાના હતા ત્યારે મારા મમ્મી આવી રીતે બનાવતા. Anupa Prajapati -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી શ્રી ગણેશ જી ની ચતુર્થી આવે એટલે સાથે એના પ્રસાદ માટે ના પ્રિય લાડુ ની પણ યાદ આવે.અહીંયા મેં પરંપરાગત રીતે બનતા ચૂરમાં ના લાડુ ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
-
-
-
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
આ ભાખરી નાં લાડુ ને ઢોસા નાં લાડુ પણ કહેવાય છે. તે તળી ને નહિ પણ શેકી ને બનાવાય છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
-
-
-
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
લેફ્ટઓવર ભાખરી નાં લાડુ (Leftover Bhakhri Ladoo Recipe In Gujara
#MBR8 #week8 અહીંયા મે ઠંડી ભાખરી માંથી વેસ્ટ માંથી બેસ્ટ લાડું બનાવ્યા છે.ખુબ જ સરસ બને છે.એકવાર જરૂર થી બનાવજો. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284406
ટિપ્પણીઓ