રાંધવાની સૂચનાઓ
- 1
એક પરાત માં લોટ,તેલ મિક્સ કરો.અને પાણી નાખીને રોટલી જેવો લોટ બાંધો.
- 2
થોડી વાર પછી તેમાંથી એક સરખા લુવા કરો.હવે બે લુવા ને ચકલા ઉપર મૂકીને તેના ઉપર તેલ લગાડો.
- 3
હવે તે બંને ને સેજ લોટ માં રગડોળી ને એકબીજા ઉપર મૂકીને રોટલી વણી લો
- 4
હવે તેને લોઢી ઉપર સેકી લો ગેસ ઉપર ઉપસાવાની નથી.
- 5
હવે તેને થપથપાવીને પડ છૂટા પાડો અને ડબ્બા માં મુકી દો.
- 6
આવીજ રીતે બધી કરી લો.રસ અને દૂધપાક ની સાથે સારી લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડબલ પડ વાળી રોટલી- રસ
#SRJ#RB9જુન એટલે રસ ને ડબલ પડ વાળી રોટલી અથવા તો રસપૂરી મૌજ થી ખાવાનો મહીનો. નાના મોટા સૌ ને ભાવે. 😀😋 Shilpa khatri -
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
બે પડ વાળી રોટલી
#goldenapron3#week4#puzzle#gheeઆ બે પળ વાળી રોટલી વધારે પડતું રસ અને ખીર સાથે ખાવામાં આવે છે. અને ચામુંડા મા ના લોટા તેડિયે ત્યારે પણ એમને ખીર સાથે આ રોટલી ધરવામાં આવે છે. Bhavana Ramparia -
-
-
-
-
બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)
#AM4#cookoadindia#cookpadgujaratiરસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય. सोनल जयेश सुथार -
-
-
-
પડ વાળી જીરા પૂરી
#RB17#week17#My recipe eBookDedicated to my son who loves this.પડ વાળી જીરા પૂરી અને તે પણ ઘરે બનાવેલી. દિવાળી માં કે નાસ્તા માં બનાવો ને મહીનાઓ સુધી ખાઓ. સ્વાદ તો એવો કે તમે જીરા ખારી કે બીજા બીસ્કીટ પણ ભૂલી જાવ. Dr. Pushpa Dixit -
રસ અને બે પડ વાળી રોટલી
#જોડી # પોસ્ટ 2#આ રોટલી રસ સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ખુબ જ પાતળી અને બનાવવામાં સરળ છે.આજે હું તમને આ રોટલી બનાવવાની સરળ પધ્ધતિ બતાવું છું. Dipika Bhalla -
પડ વાળી જીરા રોટલી (Pad Vali Jira Rotli Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆ રોટલી ખાવામા પોચી લાગે છે.lina vasant
-
-
-
પડ વાળી રોટલી (Pad Vali Rotli Recipe In Gujarati)
ગુજરાત મા લગ્નપ્રસંગ હોય ત્યારે ઉંધીયું અને પડ વાળી રોટલી બનાવાય છે એકદમ પોચી અને મુલાયમ બને છે. Valu Pani -
-
-
-
-
-
-
-
-
-
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25રોટી અમારા ઘરે કાયમ બે પડી રોટલી જ બને, અમારે ઘી બનાવવાની દેવસ્થાન ની બંધી તેથી હું તાજું તાજું મલાઈ લોટ ના મોએન માં નાખી દહું,તેનાથી રોટલી મુલાયમ બને છે ,અને તેલ પણ ઓછું વપરાય જે હેલ્થ માટે પણ સારું, Sunita Ved
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16288991
ટિપ્પણીઓ