ટામેટાની આમટી (Tomato Amti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો હવે ટામેટા ના ટુકડા કરી મિક્સર જાર માં લઈ એમાં દાળિયા ઉમેરી સરસ પેસ્ટ બનાવી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૃ, મરચાં, હીંગ અને લીમડાના વઘાર કરી એમાં કાંદો ઉમેરી દો, લસણ પણ ઉમેરો હવે કાંદો ગુલાબી થાય ત્યાં સુધી થવા દો.
- 2
હવે કાંદો થયા બાદ એમાં બધાજ મસાલા કરી સરસ મિક્સ કરી દઇ એમાં ટામેટા ની પેસ્ટ બનાવી હતી એ ઉમેરો હવે સરસ રીતે હલાવી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 7 મિનિટ થવા દો વચ્ચે હલાવતા રહેવું ગેસ મિડિયમ કે ધીમો રાખવો. તેલ છૂટું પડે એટલે એમાં 3 થી 4 કપ પાણી ઉમેરો.
- 3
હવે બધું સરસ મિક્સ કરી ઉકાળો થોડું ઊકળે એટલે એમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી ફરી 3 થી 4 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી લીલા ધાણા ઉમેરી આમટી ને ભાત સાથે કે રોટલી, ભાખરી સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મહારાષ્ટ્ર ની આમટી (Maharashtra Amti Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્ર ની આમટી (દાળ) Dr. Pushpa Dixit -
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
-
મહારાષ્ટ્રિયન ઝુનકા (Maharashtrian Jhunka Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન ઝુનકા / પીથલા Ketki Dave -
-
મહારાષ્ટ્રીયન આમટી (Maharashtrian Amti Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી ચેલેન્જ#MAR : મહારાષ્ટ્રીયન આમટીઆ પણ દાળ જ છે પણ એ લોકો ના મસાલા માં થોડા ફેરફાર હોય છેપણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ભજીયાની આમટી (Bhajiya Amti Recipe In Gujarati)
#Famભજીયાની આમટી એટલે મરાઠી માં ભજ્યાંચી આમટી. આ રેસીપી મને મારા નણંદે શીખવાડી છે. આખા ગરમ મસાલાનાં ઉપયોગ થી બનતી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Jyoti Joshi -
-
-
-
-
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#GA4#Week13#Tuverમિત્રો શિયાળો શરૂ થઈ ગ્યો છે તો શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા હજુ સુધી તમે નથી બનાવ્યા તો આજે જ બનાવો .મિત્રો ઠંડી મા લીલું લસણ ખાવાના ઘણા બધા.ફાયદા થાય છે અને બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ જોવા મળે છે તો આજે આપણે લીલું લસણ ની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા બનાવીશું.Dimpal Patel
-
-
પનીર ભુરજી પરાઠા (Paneer Bhurji Paratha recipe in gujarati)
#ફટાફટ પનીરભુરજી તો બધા બનાવતા જ હોય છે,એણા પરાઠા અને એ પણ જલ્દી થી બની જતા હોય છે, જો આ રીતે બનાવવામાં આવે, આ લંચબોક્સ મા પણ આપી શકાય અને ટેસ્ટી ઉપરાંત હેલ્ધી પણ છે, કારણકે ભુરજીમા ઘણા બધા શાકભાજી ઉમેરવામા આવે છે, અને ઘઉં ના લોટ ને લીધે પચવામા પણ અને નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ પનીર ભુરજી પરાઠા. Nidhi Desai -
મગ ની આમટી (Moong Amti Recipe In Gujarati)
#MARઆજે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મગની આમટી બનાવી છે.જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
રોસ્ટેડ દૂધી નો ભરતા (Roasted Bottle Gourd Bharta Recipe In Gujarati)
#KS6દૂધીનો ઓળો (Recipe of rosted bottle gaurd bharta in gujarati) Unnati Desai -
-
ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati)
#MAટમેટાની ચટણી એક એવી રેસિપી છે જે સરળતાથી બની જાય છે. આ વાનગી મારા મમ્મીએ મને શીખવાડી છે. મારા મમ્મી મારા માટે એક પ્રેરણારૂપી છે જેનાથી મને ઘણી બધી અલગ-અલગ વાનગીઓ શીખવા મળે છે. માં ના હાથ ની મીઠાશ એ જ માં નો સાચો પ્રેમ દર્શાવે છે. Neha Chokshi Soni -
આધ્રા ટોમેટો પપ્પુ (ટોમેટોદાળ) (Andhra Tomato pappu (tomato daal) recepie in Gujarati)
#સાઉથ આધ્રપ્રદેશની સ્પેશિયલ ટોમેટો દાળ જે તૂવેરની દાળ અને ટામેટાં, થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, રોજ રોજ એક ની દાળ ખાવી ન હોય તો આ દાળ બનાવી શકો, થોડા ફેરફાર અને થોડી અલગ બનાવટ થી આ દાળ નો આનંદ માણી શકાય, આંધ્ર પ્રદેશમાં આ દાળ બનાવવામાં આવે છે, એણે ટોમેટો પપ્પુ પણ કહે છે, જે રાઈસ સાથે ખાઇ શકાય ટેસ્ટમાં મસ્ત લાગે છે . Nidhi Desai -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai -
ટોમેટો ચટણી (Tomato Chutney recepie in gujarati)
આ ચટણી રેગ્યુલર ટામેટાં ની ચટણી, થી અલગ અને વધારે વખત સાચવી શકાય એવી છે, ફક્ત ઈડલી સાથે ખવાયએવુ સેન્ડવીચ,ઢોસા, ભાખરી, રોટલી સાથે ખાઇ શકાય એવી છે Nidhi Desai -
ઢોસા(Dosa Recipe in Gujarati)
#GA4#week3ડુંગળી લસણ વગર બનાવ્યા એવાસાઉથ ઈનડિયન વાનગી માં જો સૌથી વધુ પ્રિય હોય તો એમાં ઢોસા નું નામ પેહલા આવે નાના મોટા બધાને ભાવે એવી આ ઢોસા ની રીત લખું છું. Dipika Ketan Mistri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16285987
ટિપ્પણીઓ (14)