શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૪ નંગપાકી કેરી
  2. ૧ કપદૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. ૩ કપવેનીલા આઈસક્રીમ
  5. ૩ ચમચીમિક્સ કલરની ટુટી ફ્રુટી
  6. ૪ નંગચેરી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1
  2. 2

    હવે મિકસર જારમાં કેરી, દૂધ, ખાંડ અને વેનીલા આઈસક્રીમ ઉમેરી ક્રશ કરી લો.

  3. 3

    ત્યારબાદ સર્વિંગ ગ્લાસ લઈ તેમાં ૩ ચમચી કેરીના ટુકડા અને વેનીલા આઈસક્રીમનો ૧ સ્કુપ મૂકો.

  4. 4

    પછી તેના ઉપર ૨ ચમચી મિક્સ ટુટી ફ્રુટી અને તૈયાર કરેલ જયુસ ઉમેરો.

  5. 5

    હવે, તેની ઉપર ફરીથી ૧ સ્કુપ વેનીલા આઈસક્રીમ ઉમેરી તેના ઉપર કેરીના ટુકડા, ટુટી ફ્રુટી અને ચેરી મૂકી સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે ઠંડી ઠંડી મેંગો મસ્તાની..

  7. 7

    તેની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes