પનીર પ્યાઝ પરાઠા (Paneer Pyaz Paratha Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#PC

શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપનીર
  2. 1 નંગકાંદા ઝીણા સમારેલા
  3. 2 ચમચીકેપ્સીકમ ઝીણું સમારેલી
  4. 1/2 વાડકીલીલાં ધાણા ઝીણા સમારેલા
  5. 1 ટી સ્પૂનમીઠું
  6. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  7. 1 ટી સ્પૂનલાલ મરચાની ભૂકી
  8. 1 ટી સ્પૂનચાટ મસાલો
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1 ટી સ્પૂનકસુરી મેથી
  11. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  12. પરાઠા ના લોટ માટે
  13. 1 કપમેંદો
  14. 1/2 ટી સ્પૂનમીઠું
  15. 1 ચમચીચીલી ફ્લેક્સ
  16. 1 ચમચીઓરેગાનો
  17. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા મા મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી તેલ ઉમેરી મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી રોટલી થી થોડો નરમ લોટ બાંધી લો. હવે થોડી વાર ઢાંકી દો.

  2. 2

    હવે પનીર ને એક વાસણ મા છીણી લો. એમાં કાંદા, ધાણા, અને જણાવ્યા મુજબ મસાલા કરી બરાબર મિક્સ કરી લ્યો. હવે બાંધેલ લોટ માંથી એક સરખા લૂવા કરી લ્યો. એક લૂવો લઈ નાની રોટલી વણી એમાં પનીર નું સ્ટફઇંગ ભરી દહીં લૂંવો બનાવી લ્યો

  3. 3

    હવે પાટલી પર કોરો લોટ ભભરાવી હળવા હાથે પરાઠા ને વણી લો. હવે તવી ગરમ થાય એટલે ધીમા તાપે પરાઠા ને ઘી કે બટર મૂકી ગુલાબી એવા પરાઠા સેકી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes