મઠ નુ શાક (Moth Beans Shak Recipe In Gujarati)

Riyu Prajapati
Riyu Prajapati @cook_37421716
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મીનીટ
1 સર્વિંગ
  1. 1 વાટકીમઠ
  2. 2 નંગ જીણી સમારેલી ડુંગળી
  3. 1 નંગજીણુ સમારેલી ટામેટાં
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 2 ચમચીધાણા જીરુ પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  10. તેલ જરૂર મુજબ
  11. 1 ચમચીજીરુ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મીનીટ
  1. 1

    મઠ ને 10 કલાક સુધી પલાળી દેવા ત્યાંરબાદ તેલ ગરમ કરી ને તેમા જીરુ નાખી ને તેમા ડુંગળી અને ટામેટાં નાખી ને સાંતળી લેવા ત્યારબાદ તેમા પેસ્ટ નાખી ને તેમા બધા મસાલા નાંખી ને પકાવી લેવા ત્યારબાદ તેમા મઠ નાખી ને થોડું પાણી નાખી ને 4 સીટી થવા દેવી

  2. 2

    તૈયાર છે મઠ નું શાક સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riyu Prajapati
Riyu Prajapati @cook_37421716
પર

ટિપ્પણીઓ

Similar Recipes