બિરયાની (Biryani Recipe In Gujarati)

#ChooseToCook
અમારા ઘર માં બધા ને બિરયાની ભાવે સાથે રાયતુ અને સલાડ હોય પછી
મજા આવી જાય. 😋
બિરયાની (Biryani Recipe In Gujarati)
#ChooseToCook
અમારા ઘર માં બધા ને બિરયાની ભાવે સાથે રાયતુ અને સલાડ હોય પછી
મજા આવી જાય. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઇ ને પલાળીને રાખો. ગાજર, ડુંગળી, ટામેટું, લીલા મરચાં, ધાણા ભાજી સુધારી લો. એક ડુંગળી ની ઉભી સ્લાઇસ કરો.
- 2
હવે કૂકરમાં તેલ મૂકી ઉભી ડુંગળી ની સ્લાઇસ ને તળી ને કાઢી લો,હવે ઘી મુકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે બટેટું, ડુંગળી, ગાજર, ટામેટું નાંખી સાંતળો,રેડ પેસ્ટ, ગ્રીન પેસ્ટ નાંખી સાંતળો પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર મિકશ કરો અને પલાળીને રાખેલા ચોખા ને ઉમેરી બે ગણું પાણી નાખી ઉકળવા દો પછી બિરયાની મસાલો નાખી કૂકર માં 2 સીટી કરી લો અને કૂકર ઠંડું થાય એટલે બાઉલ માં કાઢી લો અને તળેલી ડુંગળી, ધાણા ભાજી, લીલા મરચાં, ટામેટાં થી ગાર્નીશ કરો અને પીરસો અને જમો.
Similar Recipes
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
બિરયાની મારા ઘર માં બધા ને ભાવે છે. જ્યારે કંઈક ખાસ બનાવુ હોય ત્યારે બિરયાની બને જ્ છે Aditi Hathi Mankad -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
-
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પરદા બિરયાની (parda biryani recipe in gujarati)
બિરયાની બઘા ની તયા બને છે! મૈ આજે પરદા બિરયાની બનાઈ છે થોડી ઙિફરેનટ છે રાયતા સાથે ખાવાની મજા પડી જાએ છે... Deepika Goraya -
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
બિરયાની(Biryani Recipe in Gujarati)
આ આખા મસૂર ની બિરયાની ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. 😋 AnsuyaBa Chauhan -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
Amazing August#AA1: મટકા બિરયાનીબિરયાની નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. બિરયાની એટલે one poat meal પણ કહી શકાય. છોકરાઓ બધા વેજીટેબલ નથી ખાતા હોતા તેમને આ રીતે બિરયાની બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
બિરયાની(Biryani Recipe in Gujarati)
મને ફક્ત ભાત ગમે છે, કારણ કે તે સ્વાદિષ્ટ બિરયાની અથવા એક પોટ ખીચડી છે. મારા બાળકો પણ બિરયાની પ્રત્યેનો મારો પ્રેમ જાણે છે. અને ઘરે મેં હંમેશાં જાતને બિરયાની જાતનો નાનો વાસણ બનાવ્યો, કેમ કે મારા પરિવારમાં કોઈને ચોખા, મારા માટે વધારે નહીં ગમે. તેથી જ્યારે મને આ રેસીપી મળે છે, ત્યારે હું જાણતો હતો કે મારે તે બનાવવાની છે અને તે તમારા બધા સાથે શેર કરવાની છે. આ એક વાનગી દક્ષિણ ભારતથી ખાસ કરીને હૈદરાબાદ અને તમિલનાડુથી આવે છે. તે ખાસ કરીને કોઈ પણ તહેવાર અથવા કૌટુંબિક મેળાવડા દરમિયાન દક્ષિણ ભારતીય મુસ્લિમ સમુદાયમાં તૈયાર કરવામાં આવે છે. Linsy -
વેજીટેબલ દમ બિરયાની(vegtabel dum biryani in Gujarati)
લોકડાઉન ના ટાઇમ માં બધા ઘર માં સાથે હોય અને ડિનર માં નવું ચટપટું ખાવાનું મન પણ થતુ હોય. બિરયાની માટે જરૂરી શાકભાજી ફિ્ઝ માં જોયા અને થયું આજે વેજીટેબલ દમ બિરયાની બનાવી બધા ને ખુશ કરી જ દઉ . ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે.#૩વિકમીલચેલેન્જ#વિક૧#સ્પાઈસી#Cookpadindia#biryani Rinkal Tanna -
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
બિરયાની બનાવામાં આમ તો સમય વધારે લાગે છે કારણ કે એની કૂકિંગ પ્રોસેસ ધીમા તાપ પર કરવાની હોઈ છે પરંતુ મે કૂકર માં બનાવી છે અને ફટાફટ બની જતી healthy રેસિપી માં થોડા ફેરફાર સાથે બનાવી છે#WK2 Ishita Rindani Mankad -
હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)
#GA4#week13#Hydrabadi recipe#Post 1#cookpadindia#cookpadgujarati હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.How to recognise biryani? Here are few steps .1. Biryani must be in layers2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt3. Make with ghee4. Birasto ( fried onions)is necessary for garnishing So this few important steps make biryani different than pulao & fried rice. SHah NIpa -
-
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ Shrijal Baraiya -
વેજિટેબલ બિરયાની (Vegetable Biryani Recipe in Gujarati)
#RC1Yellow 🟡💛 Recipe#cookpadindia#cookpadgujaratiબિરયાની ૧ લોક પ્રિય ડીશ છે જે દરેક ને ભાવતી હોય છે. આપડે હોટેલ માં જઈએ અને બિરયાની ના ખાઈએ તો ખાધુજ ના કેવાય. ઇલાયચી અને અન્ય મસાલા ની સુગંધ થી જ અપન ને ખાવાની ઈચ્છા થઈ જાય છે. આ બિરયાની ખુબજ ટેસ્ટી અને હેલધી છે. મે આજે પેલી વાર બનાવી છે અને ખુબજ ટેસ્ટી બની છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
શાહી દમ બિરયાની (Shahi Dum Biryani Recipe In Gujarati)
#GA4#week1#cookpad#cookpadindiaPunjabiRecipe no:2બિરયાની 1 પંજાબી લોક પ્રિય ડીશ છે જે દરેક ને ભાવતી હોય છે. આપડે હોટેલ માં જઈએ અને બિરયાની ના ખાઈએ તો ખાધુજ ના કેવાય. ઇલાયચી અને અન્ય મસાલા ની સુગંધ થી જ અપન ને ખાવાની ઈચ્છા થઈ જાય છે. આ બિરયાની ખુબજ ટેસ્ટી અને હેલધી છે. મે આજે પેલી વાર બનાવી છે અને ખુબજ ટેસ્ટી બની છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
શાહી બિરયાની કુકરમાં (Sahi Biryani In Cooker Recipe In Gujarati)
#30mins આમ બારિયાની બનાવવામાં સમય લાગે છે પણ મેં આ બારિયાની ખૂબજ સરળ રીતે કૂકર માં બનાવી છે તો ખૂબજ જલ્દી 30 મિનિટ થી પણ ઓછા સમય માં ત્યાર થઇ જાય છે અને ટેસ્ટી પણ બને છે. Manisha Desai -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Cookpadgujrati#cookpadindiaકુકરમા એકદમ ઝડપથી બની જાય એવી રીતે બિરયાની બનાવી છે Bhavna Odedra -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ (2)