વેજીટેબલ દમ બિરયાની(vegtabel dum biryani in Gujarati)

લોકડાઉન ના ટાઇમ માં બધા ઘર માં સાથે હોય અને ડિનર માં નવું ચટપટું ખાવાનું મન પણ થતુ હોય. બિરયાની માટે જરૂરી શાકભાજી ફિ્ઝ માં જોયા અને થયું આજે વેજીટેબલ દમ બિરયાની બનાવી બધા ને ખુશ કરી જ દઉ . ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે.
#૩વિકમીલચેલેન્જ
#વિક૧
#સ્પાઈસી
#Cookpadindia
#biryani
વેજીટેબલ દમ બિરયાની(vegtabel dum biryani in Gujarati)
લોકડાઉન ના ટાઇમ માં બધા ઘર માં સાથે હોય અને ડિનર માં નવું ચટપટું ખાવાનું મન પણ થતુ હોય. બિરયાની માટે જરૂરી શાકભાજી ફિ્ઝ માં જોયા અને થયું આજે વેજીટેબલ દમ બિરયાની બનાવી બધા ને ખુશ કરી જ દઉ . ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે.
#૩વિકમીલચેલેન્જ
#વિક૧
#સ્પાઈસી
#Cookpadindia
#biryani
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ૨૦ મિનિટ પલાળવા,એક વાસણ મા પાણી મૂકી ગરમ થાય એટલે મીઠું, તેલ, ખડા મસાલા અને ચોખા ઉમેરી બરાબર હલાવી ૧૦મિનિટ ચડવા દો (૮૦ ટકા જેટલા બાફવા), ચારણીમાં કાઢી ઉપર ઠંડું પાણી રેડવુ
- 2
કઢાઈમાં તેલ ઘી મુકીને ગરમ થાય એટલે ખડા મસાલા સાતળવા, કાંદો.અને આદુ લસણની પેસ્ટ ૨ મિનિટ સાતળવી, વેજીટેબલ,દહીં,મસાલા ઉમેરી બરાબર હલાવી ૧ કપ પાણી ઉમેરી ૧૫ મિનિટ ઢાંકી ને ચડવા દો
- 3
સીધા તળીયા વાળું જાડું વાસણ કે માટલી માં શાકભાજી નું લેયર કરો ઉપર ભાત નું લેયર કરો, કેસર વાળું પાણી તળેલા કાંદો કોથમીર ફુદીનો છાંટો, ફરીથી બંને લેયર કરો એક ચમચી ઘી નાખીને લોટ થી સીલ કરી દો.૧૫ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 4
ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#વેજીટેબલ બિરયાની Krishna Dholakia -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
વેજ. બિરયાની(Veg. Biriyani Recipe In Gujarati)
આજે ઘરે બિરયાની ખાવાનું મન થયું, એટલે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવી #સપ્ટેમ્બર Ami Master -
આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
#EB#Week4એવું કહી શકાય કે જેમ બિરયાની બનતા વધારે સમય લે તેમ તેનો સ્વાદ વધે. ઉમેરેલા મસાલા, કેસર અને તેજાનાની સુગંધ ધીમા તાપે દમ લાગે તેમ ભળતી જ જાય.સમય લાગે બનતા પણ ધીરજના ફળ મીઠા હોય તેમ બનેલી બિરયાની પણ ખાધા પછી યાદ રહે તેવી બને... કાશ્મીર થી લઇ દક્ષિણમાં તેલંગણા સુધી પૂરા ભારતમાં બિરયાની બધાની ભાવતી અને પ્રખ્યાત છે...ભાત-ભાતની રીતે બનતી હોય છે...પ્રદેશ અલગ એમ રીત અલગ, મસાલા અલગ પણ મૂળ સામગ્રી એ જ...આજે અહીં મેં 1-2 નવા ingredients સાથે સામાન્ય રીતે બનતી વેજ દમ બિરયાની બનાવી છે...મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા અને ચટાકેદાર નવા સ્વાદની બિરયાની તૈયાર....રેસિપીમાં કહું કયા છે એ મેજિકલ ઘટકો... Palak Sheth -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની નું નામ આવતાં જ મોઢા માં પાણી આવી જાવ. આમ તો મૈં બધી બહુ જાત ની બિરયાની બનાઇ છે. પણ આજે કઈ નવું ટ્રાય કરવાનું વિચાર્યું. ને સ્મોકી બિરયાની બનાઇ. આમ તો લગભગ બધા બિરયાની ની ગ્રેવી માં જ ઘૂંગાર આપતા હોય છે પણ મૈં અહીં રાઈસ માં પણ ઘૂંગાર કર્યો છે અને બિરયાની ને વધારે સ્મોકી ફ્લેવર્સ આપ્યો છે Komal Doshi -
વેજીટેબલ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16બિરયાનીવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. Chhatbarshweta -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
દમ બિરયાની (Dum Biriyani Recipe In Gujarati)
ભરપૂર વેજીટેબલ વાળી સૌને ભાવે તેવી દમ બિરયાની. Reena parikh -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
આ રેસિપી ની ખાસ વાત તો એ છે કે મને વેજીટેબલ બિરયાની બનાવવાની પ્રેરણા મારી મમ્મી પાસેથી મળી છે અને આ રેસિપી હોટેલમાં મળતી વેજીટેબલ બિરયાની કરતા એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વિડિયો જોતા તમને સમજાશે કે આ રેસિપી માં શું એવું છે જે આને બીજા કરતા અલગ બનાવે છે.વેજીટેબલ બિરયાની https://youtu.be/MlJYrmq3PJc Jaya Mahyavanshi -
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#માઇઇબુકઆજે હું authentic વેજ દમ બિરયાની ની રેસિપી લાવી છુ. હૈદરાબાદી બિરયાની વર્લ્ડ ફેમસ છે. નિઝામ ના સમય માં અહી એ પ્રચલિત બની. તે સમયે બિરિયાની બનાવવા માટે સ્પેશિયલ રસોયા આવતા જે એને માટે જ વખનાંતા. એની સ્પેશિયલ હાંડી માં કોલસા પર જ એને દમ કરતા. એનો સ્વાદ દૂર દૂર સુધી ફેલાયેલો હતો.આજે આપણે અહી એના જેવી દમ કરીને કોલસા ની ધુંગર આપી એક આૈથેંતિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. Kunti Naik -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો Deepika Jagetiya -
હૈદરાબાદી વેજીટેબલ દમ બિરીયાની (Hyderabadi Vegetable Dum Biryani recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદી બિરયાની એ ભારતની સૌથી પ્રખ્યાત બિરીયાની છે. હૈદરાબાદી બિરયાની એની સુગંધ અને સ્વાદ માટે ખુબ જ જાણીતી છે. આમાં માંસને દહીં માં મેરીનેટ કરવામાં આવે છે, તળેલું ડુંગળી પણ એમાં એક સરસ મીઠો સ્વાદ ઉમેરે છે અને કેસર અને હૈદરાબાદી મસાલા એને ટેસ્ટી બનાવે છે.ઘણા લોકો માને છે કે બિરયાની સૌથી પહેલા પર્શિયા માં બનતી હતી, અને મુઘલ શાસનકાળ દરમિયાન મુઘલો દ્વારા તે ભારત માં લાવવામાં આવી હતી.બિરયાની જુદી જુદી અનેક રીતે બનતી હોય છે. આજે આપડે દમ બિરીયાની બનાવસું. દમ બીરીયાની માટે એને મોટી હાંડીમાં કે વાસણ માં જુદા જુદા લેયરમાં ચોખા અને વેજીટેબલ ને મુકી તેને ઢાંકી ને લોટ નાં મોટા લુઆ થી કે કપડાથી વાસણ ને સીલ( બંધ) કરવામાં આવે છે. પછી ધીમા તાપ પર લાંબા સમય સુધી તેને પકવવામાં આવે છે. આનાંથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.હું વેજ બિરયાની બહુ બધી વાર બનાવું છું, પણ પહેલી વાર હૈયદરાબાદી સ્ટાઈલ વેજ દમ બિરીયાની બનાવી. બનતાં થોડી વાર લાગે, પણ ખુબ જ સરસ બની હતી. કહેવત છેને, “ધીરજનાં ફળ મીઠાં”. ઘરે બધાને આ રીતે બનાવેલ બિરીયાની ખુબ જ ભાવી. તમે પણ આ રીત થી બનાવી જોજો અને જરુર થી જણાવજો કે કેવી બની છે?#hyderabadi#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મસૂર બિરયાની
#goldenapron3#Week9#Biryaniકઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે. Pragna Mistry -
ફુદીના મસાલા બિરયાની(mint masala Biryani recipe in gujarati)
#સુપરશેફ4#વીક ૪#જુલાઈ#રાઈસ/દાળબિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. જે લગભગ બધા ને ભાવે છે. મેં આજે મસાલા બિરયાની બનાવી છે મારી બિરયાની માં ખાસ વાત એ કે એમાં કોઈ શાકભાજી નો ઉપયોગ નથી કરવાનો...ઘરમાં હોય એ જ બધી સામગ્રી થી બની જાય છે. એટલે ક્યારેક ઘરમાં કઈ ના હોય ને બિરયાની ખાવાની ઈચ્છા થાય તોપણ ઘરમાં બહાર જેવી બિરયાની નો સ્વાદ માણી શકે છે. અને મે એમાં કોલસાનો ધૃંગાર આપ્યો છે જે ખૂબજ સરસ smoky (સ્મોકી) ફ્લેવર આપે છે. તો બધા ચોક્કસ ટ્રાય કરજો Twinkal Kalpesh Kabrawala -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
Amazing August#AA1: મટકા બિરયાનીબિરયાની નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. બિરયાની એટલે one poat meal પણ કહી શકાય. છોકરાઓ બધા વેજીટેબલ નથી ખાતા હોતા તેમને આ રીતે બિરયાની બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ