બિરયાની(Biryani Recipe in Gujarati)

આ આખા મસૂર ની બિરયાની ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. 😋
બિરયાની(Biryani Recipe in Gujarati)
આ આખા મસૂર ની બિરયાની ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને મસૂર ને ધોઈ અડધો કલાક પલાળી રાખો. પછી મસૂર ને બાફી લો અને ચોખા ને છુટા બાફી લો.બટાકા કે કટ કરી તળી લો.
- 2
હવે એક કડાઇ માં તેલ મૂકી જીરું નાખો પછી સમારેલી ડુંગળી, ટામેટા અને લસણ, આદું,મરચાં પેસ્ટ નાખી સાંતળી લો. એક વાટકી માં દહીં લઇ એમાં બધા સૂકા મસાલા નાખી મિક્સ કરી લો.
- 3
ડુંગળી, ટામેટા બરાબર સતળાઈ એટલે એમાં દહીં વાળી પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો. પછી એમાં મસૂર, બટાકા, તળેલી ડુંગળી માંથી થોડી ડુંગળી, થોડી કોથમીર અને ફુદીનો નાખી મિક્સ કરી લો
- 4
પછી એમાં ડુંગળી ની છાલ મૂકી સળગતો કોલસો મૂકી ઉપર થોડુ ઘી નાખી તરત ઢાંકી 5 મિનિટ રેવા દો.
- 5
હવે એક કડાઇ માં નીચે થોડુ ઘી લગાવી ભાત ને કડાઇ માં પાથરી દો ઉપર તળેલી ડુંગળી, કોથમીર, ફુદીનો નાખો પછી એના પર મસૂર નું શાક બનાવ્યું એનું લેયર કરી દો. ફરી એના પર ભાત નું લેયર કરી ઉપર ડુંગળી, કોથમીર, ફુદીનો નાખો કેસર વાળું દૂધ ચારે બાજુ રેડી દો અને ઘી પણ એજ રીતે રેડી ગેસ પર મૂકી ઢાંકી 5, મિનિટ રેવા દો. કાજુ થી ગાર્નિશ કરો.
- 6
પછી બિરયાની ને ડીસ માં કાઢી પાપડ સાથે સર્વ કરો. દહીં સાથે પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
પોટેટો બિરયાની(Potato Biryani recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ રાઈસ માં બધી બહું વેરાયટી બનતી હોય છે પણ બિરયાની એક એવી વાનગી છે જે નાના મોટા બધા ને બહુ પ્રિય હોય છે. ટેસ્ટ માં લાજવાબ લાગે છે. આ એક વનપોટ મીલ છે. Mitu Makwana (Falguni) -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
અવધી બિરયાની(Avadhi Biriyani recipe in Gujarati)
#ભાતબિરયાની વિવિધ પ્રકારની હોય છે જેમકે લખનવી બિરયાની, હૈદરાબાદી બિરયાની, અવધિ બિરયાની. અવધિ વાનગીઓમાં નવાબી છાંટ જોવા મળે છે. અવધી વાનગીઓમાં સુકામેવા, કેસર જળ , ગુલાબ જળ વગેરેના ઉપયોગથી વાનગીને એક અલગ જ સ્વાદ અને સોડમ મળી રહે છે. આ વાનગી ખૂબ મસાલેદાર ન હોવા છતાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
પનીર ટિક્કા મસાલા દમ બિરયાની (paneer tikka dum biriyani in guj)
બિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. આજે મેં આ નવા પ્રકાર ની બિરયાની બનાવી છે જે ખૂબજ ટેસ્ટી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
#સાઉથહૈદરાબાદ એ તેલાંગા રાજ્ય ની રાજધાની ગણાય છે અને ત્યાં ની બિરયાની આખા ભારત માં વખણાય છે.. એમાં પણ કોલસા નો દમ આપી ને હાંડી ને કણક વડે સિલ કરી જે ધુંગાર ની ફ્લેવર્સ આવે છે તે તો બહુ જ ટેસ્ટી લાગે છે 😋😋 Neeti Patel -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#Virajbhai ની recipe મુજબ Zoom live મા બનાવી હતી. ખુબ જ સરસ બની. Thank u for this recipe...#cookpadindia#cookpadgujaratiSat-Sun Bhumi Parikh -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
વેજ મસાલા બિરયાની(Veg Masala Biryani Recipe in Gujarati)
#GA4 #Week16મેં વેજ મસાલા બિરયાની બનાવી છે.જે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
બિરયાની (Biryani Recipe In Gujarati)
#ChooseToCook અમારા ઘર માં બધા ને બિરયાની ભાવે સાથે રાયતુ અને સલાડ હોય પછીમજા આવી જાય. 😋 Bhavnaben Adhiya -
કાશ્મીરી પનીર બિરયાની (Kashmiri Paneer Biryani Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadIndiaબિરયાની આમ તો મુઘલાઈ ડીશ છે. મુઘલસામ્રાજ્યમાં થી શરૂઆત થઈ હતી જે હજી સુધી ચાલી જ રહી છે.આમ તો ઇન્ડિયા માં હૈદરાબાદ ની બિરયાની બહુ જ વખણાય છે.મે અહી કાશ્મીરી પનીર બિરયાની બનાવી છે જેમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે.તેને ઘી,કેસર,દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર ગ્રેવી સાથે,કાજુ બદામ તળેલ ડુંગળી,ફુદીનો ઉમેરી ધીમા ગેસ પર અરોમેતિક સુગંધી ભાત બનાવવા એટલે બિરયાની તૈયાર.સાંજે ડિનર માટે બિરયાની એ બહુ જ સારો ઓપ્શન છે. Bansi Chotaliya Chavda -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
બિરયાની બનાવામાં આમ તો સમય વધારે લાગે છે કારણ કે એની કૂકિંગ પ્રોસેસ ધીમા તાપ પર કરવાની હોઈ છે પરંતુ મે કૂકર માં બનાવી છે અને ફટાફટ બની જતી healthy રેસિપી માં થોડા ફેરફાર સાથે બનાવી છે#WK2 Ishita Rindani Mankad -
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.#GA4#week16#biryani Bindi Shah -
વેજ અરબ શાહી બિરયાની (veg arab shahi biryani in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#રાઈસ#માઇઇબુક#પોસ્ટ28આજે મેં દોહા કતાર ની વેજ અરબ શાહી બિરયાની લઈ ને આવી છું તેમાં મેં અરેબિક મસાલા નો અને ઝાતર મસાલા નો ઉપીયોગ કરીને વેજ અરબ શાહી બિરયાની બનાવી છે જે સ્વાદ અને સુગંધ માં ખૂબજ લાજવાબ લાગે છે કારણકે એમાં ગરમ મસાલા નો સ્વાદ ખૂબજ સરસ આવે છે Dhara Kiran Joshi -
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Fam#virajbhai ની સાથે ઝૂમ લાઈવ સેશન માં એમની સાથે બનાવી હતી જે ખૂબ જ ટેસ્ટી બની હતી thank you આ સ્વાદિષ્ટ રેસીપી માટે sm.mitesh Vanaliya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)