હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#GA4
#week13
#Hydrabadi recipe
#Post 1
#cookpadindia
#cookpadgujarati
હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.
How to recognise biryani? Here are few steps .
1. Biryani must be in layers
2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt
3. Make with ghee
4. Birasto ( fried onions)is necessary for garnishing
So this few important steps make biryani different than pulao & fried rice.

હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)

#GA4
#week13
#Hydrabadi recipe
#Post 1
#cookpadindia
#cookpadgujarati
હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.
How to recognise biryani? Here are few steps .
1. Biryani must be in layers
2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt
3. Make with ghee
4. Birasto ( fried onions)is necessary for garnishing
So this few important steps make biryani different than pulao & fried rice.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મીનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા
  2. ૩ ચમચીઘી
  3. ૧ ચમચીલીંબુ નો રસ
  4. તમાલપત્ર, તજ, લવિંગ
  5. ૧ ચમચીજીરૂ
  6. મેરીનેશન માટેની સામગ્રી
  7. ૧૦૦ ગ્રામ દહીં
  8. ૧ નંગગાજર
  9. ૧૦૦ ગ્રામ પનીર
  10. ૧૦૦ ગ્રામ લીલાંવટાણા
  11. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  12. ૧ ચમચીગરમ મસાલો(બિરયાની મસાલો)
  13. 5 નંગઆખા મરી
  14. ૧ ચમચીલાલ મરચું
  15. 1 ચમચીધાણાજીરું પાઉડર
  16. ૧ ચમચીઆદુ અને લસણ ની પેસ્ટ
  17. 2 ચમચીકસુરી મેથી
  18. ૫૦ ગ્રામ લીલા ધાણા અને ફુદીનાની પેસ્ટ
  19. 50 ગ્રામઝીણી સમારેલી સુવાની ભાજી અથવા બ્લાંચ કરેલી પાલક
  20. સ્વાદ અનુસારમીઠું
  21. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  22. 1 ચમચીચાટ મસાલો.
  23. ૨ નંગઇલાયચી
  24. ગાર્નીશિંગ માટે
  25. 2 ચમચીકેસરવાળું દૂધ
  26. 2ડુંગળી નો બીરસ્તો
  27. 7-8તળેલા કાજુ અને કિસમિસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મીનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને 30 મિનિટ પલાળી રાખો અને પછી છુટ્ટા ચડાવો. ચોખા કરતાં પાંચ ગણું પાણી લઈને પાણી ગરમ કરો તેમાં મીઠું,લીંબુનો રસ, જીરૂ,તમાલપત્ર તજ અને લવીંગ નાખો. ચોખા અડધા ચઢી જાય (half cook)પછી ગેસ બંધ કરીને તેમાંથી પાણી બધું કાઢી લો.(અહીં મેં ચોખાની સાથે લીલા વટાણા પણ સાથે ચડાવ્યા છે

  2. 2

    એક બાઉલમાં દહીં લો અને મેરી નૅશન માટેના બધા જ વેજિટેબલ્સ અને મસાલા નાખીને મિક્સ કરો. એક કલાક માટે મેરીનેટ કરો.

  3. 3

    બે ચમચી દૂધમાં કેસર પલાળીને રાખો

  4. 4

    હવે એક પેનમાં ઘી લો. તેમાં જીરું નાખો અને ઉપરોક્ત બધી મેરીનેટેડ સામગ્રી નાખીને હલાવો. થોડું પાણી નાખીને ઢાંકીને રહેવા દો.

  5. 5

    હવે એક કઢાઈમાં થોડું તેલ લઈને તેમાં કાજુ અને કિસમિસ ને fry કરો. ત્યારબાદ તે જ ઓઇલમાં 2 ડુંગળીની સ્લાઈસ ને પણ ડીપ ફ્રાય કરો તેને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો. બિરસ્તો તૈયાર છે.

  6. 6

    હવે જે પેનમાં વેજીટેબલ ચડાવવા મૂક્યા છે તેને પાંચ મિનીટ રહીને ખોલીને તેમાં તૈયાર કરેલા રાઈસ નું એક લેયરકરો. તેની ઉપર બિરસ્તો પાથરોહવે ફરીથી તેની ઉપર રાઈસ નું લેયર કરો ફરીથી તેની ઉપર બિરસ્તો પાથરો હવે ફરીથી તેની ઉપર ઢાંકણું લગાવીને 20 મિનિટ માટે તેને દમ આપો. બિરયાની જેમાં થઈ રહી છે તે પેન નીચે લોઢી મૂકવી અને એકદમ ધીમા તાપે દમ આપવો

  7. 7

    20 મિનિટ પછી ગેસ બંધ કરીને તેની ઉપર કેસરવાળું દૂધ પાથરવું અને ફ્રાય કરેલા કાજુ અને કિસમિસ પાથરવા. તૈયાર છે હૈદરાબાદ દમ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

Similar Recipes