પાલક ખીચડી

Rajni Sanghavi @cook_15778589
ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.
# ખીચડી
પાલક ખીચડી
ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.
# ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અનેદાળને અડધી કલાક પલાળી રાખો.પાલકને સમારી ગરમ પાણીમાં બ્લાન્ચ કરી લો,તેમાં લીલુ લસણ,લીલા મરચાં,કોથમીર,આદુનો ટુકડો નાંખી પીસી લો,કુકરમાં ખીચડી કરી લો,
- 2
કડાઈમાં ઘી મુકી હિંગ નાંખી ડુંગળી,ટમેટો સાંતળવું,પછી પાલકની બનાવેલી પેસ્ટ સાંતળી નમક હળદર,મરચું નાંખી ખીચડીમાં નાંખી હલાવવું.બહુ જ હેલ્દી અને ટેસ્ટી લાગે છે,તેને દહીં સાથે સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10995229








ટિપ્પણીઓ (2)