દહીં વડા (Dahiwada Recipe In Gujarati)

Zarana Patel @zarana_27
દહીં વડા (Dahiwada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અળદ ની દાળ ને 4 કલાક પલાળી રાખવી
- 2
પછી તેમા આદું મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી મિક્સર મા પીસી લેવુ.
- 3
તેલ ગરમ કરવા મુકી ને વડા તળી લેવા...તરત તેને છાસ મા પલાળી રાખવા...15 મિનિટ પછી નીચોવી ને કઢી ને ફ્રીઝ મા 30 મિનિટ મુકવા
- 4
સર્વ કરતી વખતે પ્લેટ મા વડા લઈ દહીં ઍડ કરી મીઠું મરચું અને જીરુ પાઉડર ઍડ કરી ને મીઠી અને તીખી ચટ્ની ઍડ કરી લેવી..
- 5
રેડી છે દહીં વડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671719



ટિપ્પણીઓ (3)