ખીચીયા બોલ્સ (Khichia balls recipe in gujarati)

Payal Mehta @Payal1901
ખીચીયા બોલ્સ (Khichia balls recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં ત્રણ વાટકી પાણી લો. ત્યારબાદ તેમાં જીરું, મીઠુ, ખાવાનો સોડા ઉમેરી બે-ત્રણ મિનિટ માટે ઉકાળવા દો.
- 2
પાણી ઉકળી જાય એટલે તેમાં ધીરે ધીરે ચોખા નો લોટ ઉમેરતા જાઓ અને વેલણથી હલાવતા જાઓ. તેમાં ગાંઠા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખો. તેના પછી આ બનાવેલા લોટ ને 4-5 મિનિટ માટે બફાવા દો.
- 3
ખીચું બફાઈ જાય એટલે તેને થોડીવાર ઠંડુ કરો અને તેલવાળો હાથ કરીને તે ખીચા માંથી નાના ગોળ બોલ બનાવો.
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરો. તેમાં ખીચીયા બોલ્સ નાખીને તેને મિક્સ કરો. આ ખીચીયા બોલ ને ગરમ ગરમ સર્વ કરો આ બોલને સેઝવાન સોસ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
ઈડલી બોલ્સ ફ્રાય (Idli Balls Fry Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 6#FFC6 ઈડલીબોલ ફ્રાય (ઇન્સ્ટન્ટ)Week - 6 Juliben Dave -
-
-
-
-
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela -
-
-
-
-
ખીચું બોલ્સ (Khichu Balls Recipe In Gujarati)
#CFખીચું તો ગુજરાતીઓ નાં ઘર માં બનતું જ હોય છે.પણ આજે મેં એમાં થોઙો ટ્વિસ્ટ કયૅો છે અને બનાવ્યા છે ખીચું બોલ્સ જે બધા ને ભાવશે અને ફટાફટ બની પણ જશે. Bansi Thaker -
-
-
-
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
-
-
-
-
-
મસાલા રાઈસ બોલ્સ(masala rice balls recipe in Gujarati)
#સુપરશેફ4મસાલાવાળા rice balls તીખા બનાવ્યા છે.જેમાં રસમ મસાલો ઉમેરી લો. છતમારી પાસે ન હોય તો તમે સંભાર નો મસાલો આવે છે રેડી મેડ એ પણ ઉમેરી શકો છો. આની પહેલા મેં નોર્મલ white rice balls ની રેસિપી શેર કરી છે તમે તે રીતે પણ બનાવી શકો છો . જો તમારે તો કંઈક આવો આ વરસાદના મોસમમાં કંઇક તીખું ખાવું હોય તો આવી રીતે પાછા વધારી શકો છો rice balls ને .આમાં તમારે સાંભર નો મસાલો લેવો બહુ જ જરૂરી છે તેનાથી એકદમ ક્રિસ્પી બનશેતમારે આમાં કોઈ શાક ઉમેરવા હોય ડુંગળી ગાજર તે પણ ઉમેરી શકો છો પણ આવી રીતે પણ ક્રિસ્પી કડક બહુ જ સરસ લાગશે. Roopesh Kumar -
-
-
-
ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 2 Payal Mehta -
ઈડલી ગોળી (Idli Goli Recipe In Gujarati)
ઈડલી ગોળી બે ચટણી મીઠો લીમડો ની ને શીગ મરચા ની Heena Timaniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12845478
ટિપ્પણીઓ (4)