દહીં વડા (Dahiwada Recipe In Gujarati)

Zarana Patel
Zarana Patel @zarana_27

દહીં વડા (Dahiwada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઅળદ ની દાળ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. તળવા તેલ
  5. 2 કપદહીં
  6. મરચું અને જીરુ પાઉડર જરુર મુજબ
  7. 1 ચમચીલીલી ચટણી
  8. 2 ચમચીમીઠી ચટ્ણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અળદ ની દાળ ને 4 કલાક પલાળી રાખવી

  2. 2

    પછી તેમા આદું મરચાં ની પેસ્ટ અને મીઠું નાખી મિક્સર મા પીસી લેવુ.

  3. 3

    તેલ ગરમ કરવા મુકી ને વડા તળી લેવા...તરત તેને છાસ મા પલાળી રાખવા...15 મિનિટ પછી નીચોવી ને કઢી ને ફ્રીઝ મા 30 મિનિટ મુકવા

  4. 4

    સર્વ કરતી વખતે પ્લેટ મા વડા લઈ દહીં ઍડ કરી મીઠું મરચું અને જીરુ પાઉડર ઍડ કરી ને મીઠી અને તીખી ચટ્ની ઍડ કરી લેવી..

  5. 5

    રેડી છે દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

Similar Recipes