કાચી કેરીની ટોફી & શરબત (Raw Mango Toffee recipe in Gujarati)
#મે#કેરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી ના ટુકડા કરી અડધી વાડકી પાણી ઉમેરી ગ્રાઈન્ડ કરો.બનેલા પલ્પમાં 2 ગ્લાસ પાણી નાખી ગરણીથી ગાળી લો.
- 2
ત્યારબાદ પેનમાં ખાંડ લઇ થોડું પાણી નાખી ઓગળે ત્યાં સુધી હલાવો.ત્યારબાદ તેમાં કેરીનો રસ ઉમેરી ચપટી ફૂડ કલર નાખી 5 મિનીટ સુધી ઉકળવા દો.
- 3
પછી નીચે ઉતારી કાળું મીઠું નાખી ઠંડુ થાઈ જાય પછી મોલ્ડમાં ભરી ફ્રિઝરમાં સેટ થવા મુકી દો.
- 4
ત્યારબાદ ટ્રોફીના પલ્પમાં જરૂર મુજબ પાણી,શેકેલા જીરું નો ભૂકો, લીંબુ નો રસ,સંચળ પાવડર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12673254












ટિપ્પણીઓ